કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તંદૂરી તવા રોટી (Tandoori Tava Roti Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તંદૂરી તવા રોટી (Tandoori Tava Roti Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તંદૂરી તવા રોટી (Tandoori Tava Roti Recipe In Gujarati)

Sneha Raval
Sneha Raval @cook_27566209
Dubai

#GA4 #Week25

#GA4 #Week25

વધુ વાંચો

તંદૂરી તવા રોટી (Tandoori Tava Roti Recipe In Gujarati)

Sneha Raval
Sneha Raval @cook_27566209
Dubai

#GA4 #Week25

#GA4 #Week25

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩ hour
૩ loko
  • ૨.૫ કપ ઘઉંનોલોટ
  • ૧/૨દહીં
  • ૧ ટી સ્પૂન બેકિંગ પાઉડર
  • ૧ ટી સ્પૂન ખાંડ
  • ૧.૫ ટી સ્પૂન મીઠું
  • ૧/૨ કપ પાણી
  • ૧/૪ ટી સ્પૂનબેકિંગસોડા
  • ૨ ટી સ્પૂન તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩ hour
  1. 1

    એક મિક્સિંગ બાઉલમાં ઘઉંનો લોટ લઇ લો. અને પછી તેમાં ખાંડ, મીઠું,બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર માપ પ્રમાણે ઉમેરી દો. પછી આ બધી વસ્તુ મિક્સ કરી દો અને તેમાં 1/2 કપ જેટલું દહીં ઉમેરી દો અને તેને પણ લોટમાં સારી રીતે મિક્સ કરી દો.

    તંદૂરી તવા રોટી (Tandoori Tava Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તંદૂરી તવા રોટી (Tandoori Tava Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તંદૂરી તવા રોટી (Tandoori Tava Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટને પાંચ મિનિટ સુધી બરાબર મસળી લો. પછી જરૂર જણાય તેમ તેમાં થોડું થોડું 1/2 કપ જેટલું પાણી ઉમેરો. એ લોટને સરસ રીતે રોલ કરીને ઉપર તેલ લગાવીને બે કલાક સુધી ઢાંકી ને મૂકી દો.

    તંદૂરી તવા રોટી (Tandoori Tava Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તંદૂરી તવા રોટી (Tandoori Tava Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તંદૂરી તવા રોટી (Tandoori Tava Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બે કલાક પછી લોટ થોડો મસળી લો અને તેના નાના નાના લુઆ બનાવી લો. તેમાંથી એક લુવો લઈ ગોળ વણી લો અને તેની આગળની સાઈડપર પાણી લગાવી લો.

    તંદૂરી તવા રોટી (Tandoori Tava Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તંદૂરી તવા રોટી (Tandoori Tava Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તંદૂરી તવા રોટી (Tandoori Tava Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછીગરમ તવા પર પાણી વારી સાઈડ છે તે તવા પર ઉલટી મૂકી દો. અને તેને પાછળની સાઇડ બરાબર શેકાવા દો. તવાને હાથમાં પકડીને આગળની સાઈડ છે કે તે ગેસ ઉપર કાળજીપૂર્વક શેકી લો.

    તંદૂરી તવા રોટી (Tandoori Tava Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તંદૂરી તવા રોટી (Tandoori Tava Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તંદૂરી તવા રોટી (Tandoori Tava Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવેતંદૂરી તવા રોટી બરાબર શેકાઈ ગઈ છે.

    તંદૂરી તવા રોટી (Tandoori Tava Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તેની પર બટર કે તેલ લગાવીને તેને પનીરની સબ્જી કે દાળ ફ્રાય સાથે અથવા કોઈ પણ સબ્જીસર્વ કરી શકાય.

    તંદૂરી તવા રોટી (Tandoori Tava Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    તંદૂરી તવા રોટી (Tandoori Tava Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sneha Raval
Sneha Raval @cook_27566209
પર March 07, 2021 16:37
Dubai

ટિપ્પણીઓ (4)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
March 07, 2021 17:15
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Roti

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati)
  2. કોલ્ડ કોફી (cold coffee Recipe in Gujarati)
  3. પનીર ટીક્કા (Panee Tikka Recipe In Gujarati)
  4. રાજસ્થાની રાજ કચોરી ચાટ (Rajasthani Raj Kachori Chat Recipe In Gujarati)
  5. ડ્રમસ્ટીક (Drumstic Soup Recipe In Gujarati)
  1. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  2. દહીંવડા (Dahivada Recipe In Gujarati)
  3. સરગવા બટાકા નું શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)
  4. ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14697667
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close