તંદૂરી તવા રોટી (Tandoori Tava Roti Recipe In Gujarati)

Sneha Raval
Sneha Raval @cook_27566209
Dubai
શેર કરો

ઘટકો

૩ hour
૩ loko
  1. ૨.૫ કપ ઘઉંનોલોટ
  2. ૧/૨દહીં
  3. ૧ ટી સ્પૂન બેકિંગ પાઉડર
  4. ૧ ટી સ્પૂન ખાંડ
  5. ૧.૫ ટી સ્પૂન મીઠું
  6. ૧/૨ કપ પાણી
  7. ૧/૪ ટી સ્પૂનબેકિંગસોડા
  8. ૨ ટી સ્પૂન તેલ

રાંધવાની સૂચનાઓ

૩ hour
  1. 1

    એક મિક્સિંગ બાઉલમાં ઘઉંનો લોટ લઇ લો. અને પછી તેમાં ખાંડ, મીઠું,બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર માપ પ્રમાણે ઉમેરી દો. પછી આ બધી વસ્તુ મિક્સ કરી દો અને તેમાં 1/2 કપ જેટલું દહીં ઉમેરી દો અને તેને પણ લોટમાં સારી રીતે મિક્સ કરી દો.

  2. 2

    લોટને પાંચ મિનિટ સુધી બરાબર મસળી લો. પછી જરૂર જણાય તેમ તેમાં થોડું થોડું 1/2 કપ જેટલું પાણી ઉમેરો. એ લોટને સરસ રીતે રોલ કરીને ઉપર તેલ લગાવીને બે કલાક સુધી ઢાંકી ને મૂકી દો.

  3. 3

    બે કલાક પછી લોટ થોડો મસળી લો અને તેના નાના નાના લુઆ બનાવી લો. તેમાંથી એક લુવો લઈ ગોળ વણી લો અને તેની આગળની સાઈડપર પાણી લગાવી લો.

  4. 4

    પછીગરમ તવા પર પાણી વારી સાઈડ છે તે તવા પર ઉલટી મૂકી દો. અને તેને પાછળની સાઇડ બરાબર શેકાવા દો. તવાને હાથમાં પકડીને આગળની સાઈડ છે કે તે ગેસ ઉપર કાળજીપૂર્વક શેકી લો.

  5. 5

    હવેતંદૂરી તવા રોટી બરાબર શેકાઈ ગઈ છે.

  6. 6

    તેની પર બટર કે તેલ લગાવીને તેને પનીરની સબ્જી કે દાળ ફ્રાય સાથે અથવા કોઈ પણ સબ્જીસર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Raval
Sneha Raval @cook_27566209
પર
Dubai

Similar Recipes