કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાસબરી (Rasberry Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાસબરી (Rasberry Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાસબરી (Rasberry Recipe In Gujarati)

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha

#WD

#WD

વધુ વાંચો

રાસબરી (Rasberry Recipe In Gujarati)

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha

#WD

#WD

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  • 1 કપરવો
  • 2 ચમચીમેંદો
  • 2 ચમચીમિલ્ક પાઉડર
  • 1 ચમચીદેશી ઘી
  • 1 કપથી વધારે ખાંડ
  • 1 નાની ચમચીસોડા
  • ચપટીઇલાયચી પાઉડર
  • તળવા માટે તેલ
  • પોણો કપ દૂધ અથવા જરુર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક લોયા માં ઘી ગરમ કરી તેમાં રવો શેકી લો

    રાસબરી (Rasberry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    રવો શેકાઈ જાય એકદમ નથી સેકવાનો થોડી વાર જ સેકી પછી તેમાં દૂધ ઉમેરી દો

    રાસબરી (Rasberry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટ બાંધેલો હોય તેવું થઈ જાય એટલે તેમાં મેંદો, મિલ્ક પાઉડર, સોડા,ઇલાયચી પાઉડર અને જરુર પડે તો ફરી દૂધ. ઉમેરી ખૂબ મસળી ને લોટ ને સ્મૂધ બનાવી તેનું ગોરણું વાળી થેપલી વાળી લો તિરાડ ન પડવી જોઈએ

    રાસબરી (Rasberry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આપણે બીજી બાજુએએક લોયા ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરીને તાર થાય તેવી નહિ પણ ઘટ્ટ થાય તેવી ચાસણી તૈયાર કરી લેશું એક તાવડામાં તેલ ગરમ કરી વાળેલી થેપલી તળી લઈ સહેજ ઠરે એટલે ચાસણી માં નાખી દો

    રાસબરી (Rasberry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રાસબરી (Rasberry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર કરેલી ચાસણી ને થોડી થોડી ઠરે પછી તળેલી થેપલી ચાસણી માં ડુબાડી રાખી દો

    રાસબરી (Rasberry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રાસબરી (Rasberry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે આપણી સરસ મસ્ત મજાની સ્વીટ રાસબરી જે બનાવવી એકદમ સરળ છે આજે વુમન્સ ડે માટે મેં આ રેસિપી શેર કરી કુકપેડ ના બધા બહેનો ને અભિનંદન

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha
પર March 07, 2021 19:24

ટિપ્પણીઓ (2)

Nisha
Nisha @nisha_sangani
March 08, 2021 14:02
👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાસબરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati)
  2. કોલ્ડ કોફી (cold coffee Recipe in Gujarati)
  3. પનીર ટીક્કા (Panee Tikka Recipe In Gujarati)
  4. રાજસ્થાની રાજ કચોરી ચાટ (Rajasthani Raj Kachori Chat Recipe In Gujarati)
  5. ડ્રમસ્ટીક (Drumstic Soup Recipe In Gujarati)
  1. ફુલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)
  2. સરગવાનું ખાટુમીઠુ શાક (Saragva Khatu Mithu Shak Recipe In Gujarati)
  3. કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)એ
  4. ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14698536
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close