સરગવાનું ખાટુમીઠુ શાક (Saragva Khatu Mithu Shak Recipe In Gujarati)

leena kukadia
leena kukadia @cook_26566601

સરગવાનું ખાટુમીઠુ શાક (Saragva Khatu Mithu Shak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૪વ્યકિત
  1. ૨-૩ સરગવાની શીંગ
  2. ૧૫૦ મીલી. છાશ
  3. ૫૦ ગ્રામ ચણા નો લોટ
  4. ૧ચમચી મરચુ
  5. ૧ચમચી ધાણાજીરુ
  6. ૧/૨ ચમચીહળદર
  7. મીઠુ જરુર મુજબ
  8. ૩ ચમચીતેલ
  9. ૧૧/૨ ચમચી રાઈજીરુ
  10. ૧ ચમચીતલ
  11. ૧ ચમચીહીંગ
  12. ૩થી૪ લાલ સુકા મરચા
  13. ૨ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    છાશ મા ચણા નો લોટ ઉમેરી વલોવી લો.સરગવા ને કાપી ને બાફી લો.

  2. 2

    વલોવેલા મીક્ષર મા બધા મસાલા કરી ગેસ પર ધીમેધીમે ધટટ થવા દો.

  3. 3

    ધટટ થએલા મીક્ષર મા બાફેલો સરગવો ઉમેરી રાઇ જરુ ને સુકા મરચા નો વઘાર કરો,ને હીંગ ઉમેરો.

  4. 4

    બની ગયેલા શાક ને ૫ાચ મીનીટ ગેસ પર થવા દો.રોટલી ભાખરી કે રોટલા સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
leena kukadia
leena kukadia @cook_26566601
પર

Similar Recipes