રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક લોયા માં ઘી ગરમ કરી તેમાં રવો શેકી લો
- 2
રવો શેકાઈ જાય એકદમ નથી સેકવાનો થોડી વાર જ સેકી પછી તેમાં દૂધ ઉમેરી દો
- 3
લોટ બાંધેલો હોય તેવું થઈ જાય એટલે તેમાં મેંદો, મિલ્ક પાઉડર, સોડા,ઇલાયચી પાઉડર અને જરુર પડે તો ફરી દૂધ. ઉમેરી ખૂબ મસળી ને લોટ ને સ્મૂધ બનાવી તેનું ગોરણું વાળી થેપલી વાળી લો તિરાડ ન પડવી જોઈએ
- 4
હવે આપણે બીજી બાજુએએક લોયા ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરીને તાર થાય તેવી નહિ પણ ઘટ્ટ થાય તેવી ચાસણી તૈયાર કરી લેશું એક તાવડામાં તેલ ગરમ કરી વાળેલી થેપલી તળી લઈ સહેજ ઠરે એટલે ચાસણી માં નાખી દો
- 5
તૈયાર કરેલી ચાસણી ને થોડી થોડી ઠરે પછી તળેલી થેપલી ચાસણી માં ડુબાડી રાખી દો
- 6
તો તૈયાર છે આપણી સરસ મસ્ત મજાની સ્વીટ રાસબરી જે બનાવવી એકદમ સરળ છે આજે વુમન્સ ડે માટે મેં આ રેસિપી શેર કરી કુકપેડ ના બધા બહેનો ને અભિનંદન
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ડ્રાયફ્રૂટ્સ માવા ગુજીયા હોલી સ્પેશિયલ (Dryfruits Mava Gujia Holi Special Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#HR Sneha Patel -
ગુલાબજાંબુ (Gulabjambu recipe in Gujarati)
ગુલાબ જાંબુ આપણા સૌની ભાવતી મીઠાઈ છે. રેડી પ્રિમિક્સ વાપરીને ગુલાબજાંબુ જલ્દી બની શકે. મેં અહીંયા મિલ્ક પાઉડર માં થોડી વસ્તુઓ ઉમેરીને ગુલાબજાંબુ બનાવ્યા છે. આ રીત પણ એકદમ સરળ અને જલ્દી બની જાય એવી છે.#trend spicequeen -
ગુલાબજાંબુ(Gulab jamun recipe in Gujarati)
#GA4#Week18#Gulab_jamun નાના મોટા સહુ ના મનપસંદ ગુલાબજાંબુ આજે મેં મિલ્ક પાઉડર ના ગુલાબજાંબુ બનાવ્યા છે.જે એકદમ ટેસ્ટી બન્યા છે.જેની રેસીપી હું તમારી સાથે શેર કરુ છું 😊 Dimple prajapati -
-
-
-
ગુલાબજાંબુ(Gulab jambu recipe in Gujarati)
#GA4#WEEK9#MAIDA#MITHAI#POST1***આજે ઘરમાં આવેલા ફેમિલી મેમ્બર ને માટે ગુલાબ જાંબુ બન્યા છે.. Mrs Viraj Prashant Vasavada -
ગુલાબજાંમુન
#ટ્રેડિશનલ #ગુલાબજાંમુન એટલે એક અેવી મિઠાઈ જે દરેક શુભ પ્રસંગે બનાવવામાં આવે છે. આમ ગુલાબજાંમુન બનાવવાના ઈન્સ્ટન્ટ પેકેટ મળે છે , ગુલાબજાંમુન માવા, પનીર, બ્રેડ, રવાના પણ બને છે, મેં આ ગુલાબજાંમુન મિલ્કપાવડર માંથી બનાવ્યા છે જેખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Harsha Israni -
-
-
કાળા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB#Week3મધુર સોફ્ટ કાળા જાંબુમધુર સોફ્ટ સ્પોન જી રસીલા કાળા જાંબુ Ramaben Joshi -
-
-
-
-
શક્કરિયા નો શીરો (Shakkariya Sheera Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#HR (ઉપવાસ સ્પેશિયલ) Sneha Patel -
-
-
-
ડોનટ (Doughnut Recipe In Gujarati)
#SRJબહુ જ યમ્મી થાય છે જો proper method ફોલો કરો તો.. Sangita Vyas -
મિલ્ક બદામ ઠંડાઈ (Milk Badam Thandai Recipe In Gujarati)
#HRPost3હોળી ના તહેવાર માં ઠંડાઈ નું ખૂબ જ મહત્વ છે.આ રીતે બનાવેલ પીણું ઠંડાઈ માટે અને એક પીણાં તરીકે ખૂબ જ બનાવવા માં આવે ચેબદમ શેક કરતા પાતળું હોઉં છે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે તેમાંયે ઠંડુ હોવાથી ખૂબ જ ભાવે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
ઈન્સ્ટન્ટ ચોકલેટ ડોનટ (Instant Chocolate Doughnut Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#SRJ Sneha Patel -
-
ઇન્સ્ટન્ટ સીતાફળ બાસુંદી(Instant custard apple basundi recipe in Gujarati)
#CookpadTurns4Fresh fruitઆ બાસુંદી બહુ જલ્દી બની જાય છે તો અચાનક કોઈ આવે અથવા એમજ મન થાય ત્યારે બનાવી ખાઈ શકાય છે... Hema Joshipura -
More Recipes
ટિપ્પણીઓ (2)