બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી લેવી.હવે બધું કટ કરી લો.હવે બટાકા બાફવા.
- 2
હવે 2 ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં બધી સામગ્રી મિક્સ કરો.2 મીનીટ હલાવ્યા બાદ તેમાં બધા મસાલા કરવા.હવે તેમાં બાફેલા બટાકા નો છુંદો ઉમેરો.હવે 2 મીનીટ હલાવ્યા બાદ ગેસ બંધ કરવો. હવે તેલ ગરમ કરો. હવે ખીરું તૈયાર કરો.હવે બ્રેડ પર મસાલો લગાવી ને કટ કરી ખીરા માં બોળી ગરમ તેલ તળી લો.
- 3
તૈયાર છે ગરમા ગરમ પકોડા.ગળી ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14716868










ટિપ્પણીઓ