શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)

Chandni Dave
Chandni Dave @Davechandni

શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કિલોદહીં
  2. ૨૦૦ ગ્રામ ખાંડ
  3. ૧૫ તાંતણા કેસર
  4. ૧ ચમચો ડ્રાય ફ્રુટ ની કતરણ
  5. ૧૦ પલાળેલી દ્રાક્ષ
  6. જેલી
  7. ચોકલેટ ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા દહીં ને કપડા માં લઇ ને સરસ રીતે પાણી નિતારી લો હવે કપડું દોરી થી બાંધી ને ૩૦ મિનિટ સુધીઉપર વજન વાળી વસ્તુ મૂકો તેથી પાણી નીતરી જાય

  2. 2

    પાણી નીકળી જાય પછી તેમા ડ્રાય ફ્રુટ, ચોકો ચીપ્સ, જેલી, અને પાઉડર ખાંડ એડ કરી મીક્ષ કરી લેવુ.

  3. 3

    ડ્રાયફ્રુટ નાખી મિક્સ કરી લો

  4. 4
  5. 5

    હવે એક થાળી માં દહીં લઇ ને તેમાં ખાંડ, કેસર, ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી ને સરસ રીતે હાથે થી મેશ કરો અને દ્રાઝ મિક્સ કરો

  6. 6

    હવે સરસ રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં એક ડબા માં લઇ ને ૧ કલાક સુધી ફ્રીઝર માં ઠંડુ કરવા મુકો

  7. 7

    તૈયાર છે સ્વાદિષ્ટ મસ્ત મજાનો મીઠો ડ્રાય ફ્રુટ શ્રીખંડ. આશ્રી ખંડ ને રોટલી, પૂરી, કે પરોઠા સાથે ખાઈ શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chandni Dave
Chandni Dave @Davechandni
પર

Similar Recipes