રિફ્રેશિંગ જ્યુસ (Refreshing Juice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દ્રાક્ષ ને એક મિક્ચર બાઉલમાં લઈને ક્રશ કરી લો પછી મોટી ગરણી થી તેનો રસ એક તપેલીમાં ગાળી લો
- 2
હવે તેરસ મા લીંબુ નીચોવી લો અને ફુદીનાના પત્તા પણ વાટીને ઉમેરો પછી ઓરેન્જ નો પણ જ્યુસ કાઢી લો
- 3
અને તેને પણ ગાળી લો પછી તેમાં જરૂર મુજબ મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો પછી એક સર્વિંગ ગ્લાસમાં આ જ્યુસ ને સર્વ કરીને ઉપરથી ફુદીનો આ અને ઓરેન્જ સ્લાઈસ મૂકી ગાર્નીશ કરી સર્વ કરો... (જો તમારે ઠંડો પીવો હોય તો તમે તેમાં બરફ ઉમેરી શકો છો)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14719881













ટિપ્પણીઓ (11)