મમરા ની ભેળ (Mamra Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી અને ટામેટાં ધોઈ બારીક સમારી લો
- 2
પછી એક મોટુ વાસણ લઈ વઘારેલા મમરા ઉમેરો
- 3
તેમાં સમારેલી ડુંગળી અને ટામેટાં એડ કરો
- 4
તેમાં નમકીન ચવાણું ને સેવ ઉમેરો
- 5
તેમાં લીલી ચટણી ને ખજુર આંબલી ની ચટણી ચપટી મીઠું ઉમેરો
- 6
ત્યાર બાદ આ બધું સરખી રીતે મિક્સ કરી લો તો તૈયાર છે મમરા ની ભેળ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14720164

















ટિપ્પણીઓ (5)