મમરા ની ભેળ (Mamra Bhel Recipe In Gujarati)

Kamini Patel
Kamini Patel @cook_25035688
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો માટે
  1. ૨૫૦ ગ્રામ વઘારેલા મમરા
  2. ૧ નંગમોટી ડુંગળી
  3. ૨ નંગટામેટાં
  4. ૨ ચમચી લીલી ચટણી
  5. ૨ ચમચી ખજૂર આંબલી ગોળની મીઠી ચટણી
  6. ૧. વાટકી ઝીણી સેવ
  7. ૧ ચમચીનમકીન ચવાણું
  8. ચપટી મીઠું

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ડુંગળી અને ટામેટાં ધોઈ બારીક સમારી લો

  2. 2

    પછી એક મોટુ વાસણ લઈ વઘારેલા મમરા ઉમેરો

  3. 3

    તેમાં સમારેલી ડુંગળી અને ટામેટાં એડ કરો

  4. 4

    તેમાં નમકીન ચવાણું ને સેવ ઉમેરો

  5. 5

    તેમાં લીલી ચટણી ને ખજુર આંબલી ની ચટણી ચપટી મીઠું ઉમેરો

  6. 6

    ત્યાર બાદ આ બધું સરખી રીતે મિક્સ કરી લો તો તૈયાર છે મમરા ની ભેળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kamini Patel
Kamini Patel @cook_25035688
પર
i love cooking.. Make a new dishes is my hobby.
વધુ વાંચો

Similar Recipes