રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બ્રેડના નાના પીસ કરી લો. ત્યારબાદ એક કડાઈમાં તેલ લો તેમાં જીરુ, હિંગ અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી સાંતળી લો.
- 2
ત્યારબાદ તેમાં ટામેટા ઉમેરીને સાંતળી લો. ત્યારબાદ તેમાં લાલ મરચું,હળદર, ધાણાજીરું, ગરમ મસાલો અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- 3
ત્યારબાદ બ્રેડના પીસ ઉમેરી બરાબર મિક્સ કરી લો. અને બે મિનિટ માટે તેને થવા દો.આપણી મસાલા બ્રેડ તૈયાર છે. તેને એક પ્લેટમાં લઈ સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe In Gujarati)
#GA4#Week26#Bread#Masala Toast Sandwich Aarti Lal -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ. બ્રેડ આમલેટ (Veg. Bread Omelette Recipe In Gujarati)
#GA4#Week26#BREAD#VEG.BREAD OMELETTE#વેજ. બ્રેડ આમલેટ 😋😋 Vaishali Thaker -
-
-
ડાયેટ ચણા મસાલા (Diet Chana Masala Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો oil recipe Kashmira Parekh -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14720305
ટિપ્પણીઓ (2)