કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બ્રેડ ઉપમા (Bread Upma Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બ્રેડ ઉપમા (Bread Upma Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બ્રેડ ઉપમા (Bread Upma Recipe in Gujarati)

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
Surat

#week26
#GA4

#week26
#GA4

વધુ વાંચો

બ્રેડ ઉપમા (Bread Upma Recipe in Gujarati)

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
Surat

#week26
#GA4

#week26
#GA4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મીનીટ
2-3 વ્યક્તિ માટે
  1. 6-7 નંગબ્રેડ
  2. 2ઝીણા સમારેલા ટામેટાં
  3. 1/4 કપશીંગદાણા
  4. 1/2 ચમચીહળદર
  5. 1/2 ચમચીધાણાજીરૂ
  6. 1/2 ચમચીલાલ મરચા પાઉડર
  7. સ્વાદ અનુસારમીઠું
  8. જીરુ
  9. લીમડો
  10. 2 ચમચીતેલ
  11. 1/2 ચમચીગરમ મસાલો
  12. ચપટીહિંગ
  13. 1 ચમચીખાંડ
  14. 2 ચમચીકોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    બ્રેડના ચોરસ કટકા કરી લો.

    બ્રેડ ઉપમા (Bread Upma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈમાં તેલ મૂકી તેમાં શીંગદાણા તરી લો. ટામેટાની ખમણી લો.
    તે જ પેનમાં ૨ ચમચી તેલ મૂકી તેમાં જીરું, હિંગ અને લીમડો મૂકી વઘાર કરવો. ત્યારબાદ તેમાં ખમણેલું ટામેટું નાખો. ટામેટા ની પેસ્ટ માં બધા મસાલા નાખી ટામેટાં ચડવા દો.

    બ્રેડ ઉપમા (Bread Upma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બ્રેડ ઉપમા (Bread Upma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બ્રેડ ઉપમા (Bread Upma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ટામેટાની પેસ્ટ માંથી પાણી ઊડી જાય ત્યારબાદ તેમાં કટકા કરેલા બ્રેડ અને તળેલી શીંગ નાખી મિક્સ કરો. તૈયાર છે ફટાફટ બની જાય તેવી બ્રેડની ઉપમા. ઉપમા ને સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપર કોથમીર ભભરાવી સર્વ કરો

    બ્રેડ ઉપમા (Bread Upma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બ્રેડ ઉપમા (Bread Upma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
પર March 12, 2021 13:02
Surat

ટિપ્પણીઓ (7)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
March 18, 2021 08:48
Super
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મેક્સિકન ગ્રીલ સેન્ડવીચ (Mexican Grilled Sandwich Recipe in Gujarati)
  2. લીંબુ નું અથાણું(Limbu Athanu Recipe In Gujarati)
  3. પુલાવ ઈન કુકર (Pulao In Cooker Recipe In Gujarati)
  4. સુરતી જીરાળુ (Surti Jiralu Recipe In Gujarati)
  5. ફરાળી પાણીપુરી (Farali Panipuri Recipe In Gujarati)
  1. બીટ ના ખીચીયા પાપડ
  2. ચોખાનાં પાપડ (Rice Flour Papad Recipe in Gujarati)
  3. સેન્ડવીચ (Sandwich Recipe in Gujarati)
  4. પાપડની મસાલા ચાટ
https://cookpad.wasmer.app/in-gu/recipes/14720815
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close