કરારી રૂમાલી રોટી (Karari Rumali Roti Recipe in Gujarati)

Mayuri Unadkat @mayuri29
કરારી રૂમાલી રોટી (Karari Rumali Roti Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉં નો લોટ અને મીઠુ,તેલ નાખી જરૂર મુજબ પાણી ઉમેરી ને તેનો લોટ બાંધી દો.
- 2
કઠણ પણ નઈ અને નરમ પણ નઈ.ત્યાર બાદ તેને 30 થી 40 મિનિટ ઢાંકી ને મૂકી દો અને ત્યાર બાદ તેનો ગુલ્લો બનાવો.
- 3
તેને સારી રીતે વણી લો. પછી એક લોખંડ ની કડાઈ લો અને તેને ઊંધો કરી ને તેના પર વણેલી રોટલી મુકો અને તેને બરાબર સેકી દો. પછી એક કપડાં ના મદદ થી તેને સેકી દો. ઉપર ના બાજુ લાલ કલર ની થશે એક દમ કડક અને ક્રીશપી.
- 4
તે બની જાય એટલે એક વાટકી માં ઘી લઈ તેના મીઠું, લાલ મરચું, ચાટ મસાલો નાખી મિક્સ કરી લો હવે તૈયાર કરેલી કરારી રોટલી ઉપર બ્રશ વડે સ્પ્રેડ કરો ઉપરથી કોથમીર ડેકોરેટ કરી સર્વ કરો
- 5
તૈયાર છે એકદમ ક્રિસ્પી કરારી રોટી
- 6
ઉપરથી બ્રશ વડે સ્પ્રેડ કરી તૈયાર કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14726942





















ટિપ્પણીઓ (3)