સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કૂકરમાં બટાકા અને વટાણા ને બાફી લેવા ચોપ કરવા ત્યારબાદ એક લોયામાં તેલ ગરમ કરો ત્યારબાદ તેને સમય ડુંગળી લસણ ની ચટણી નાખીને વઘાર કરો
- 2
એક બાઉલમાં બટાકા લેવા તેમાં ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરવું પછી વટાણા નાખીને લસણ ડુંગળીના મસાલામાં એડ કરો
- 3
ત્યારબાદ બટર લગાવી ચીલી ફ્લેક્સ લગાવો અને તેની અંદર ઉપર બટાકા નો મસાલો એ એડ કરો પાછું એક બ્રેડ લગાવો ત્યારબાદ તેને પોસ્ટરમાં બેક કરવા મૂકી દો. green chutney અને ટામેટાં સોસ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14731929











ટિપ્પણીઓ (6)