ઓરેન્જ જામ (Orange Jam Recipe In Gujarati)

Nayna Nayak
Nayna Nayak @nayna_1372

ઓરેન્જ જામ (Orange Jam Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૧ વાડકીફ્રેશ ઓરેન્જ જ્યુસ
  2. ૧/૨ વાડકીખાંડ
  3. ૧/૨લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પેનને ગરમ કરવા મૂકો. ત્યારબાદ તેમાં ફ્રેશ ઓરેન્જ જ્યુસ ઉમેરો. અને બે ઉભરા આવે ત્યાં સુધી તેને હલાવતા રહો.

  2. 2

    ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો અને હલાવતા રહો ખાંડ ઓગળે એટલે લીંબુનો રસ એડ કરીને હલાવતા રહો.

  3. 3

    મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો.આપણો ઓરેન્જ જામ તૈયાર છે. તેને એક બાઉલમાં લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nayna Nayak
Nayna Nayak @nayna_1372
પર

Similar Recipes