મલાઈ બ્રેડ રોલ્સ (Malai Bread Rolls Recipe in gujarati)

Vijyeta Gohil @cook_24726592
મલાઈ બ્રેડ રોલ્સ (Malai Bread Rolls Recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેન માં 250 ગ્રામ જેટલું દૂધ લો અને અને ઉકાળવા મુકો. એમાં બે ચમચી દૂધ નો પાઉડર નાખો અને સતત હલાવતા રહો જ્યાં સુધી એ માવા ના ફોર્મ માં ના આવે.
- 2
હવે એક બ્રેડ લો. અને વેલણ થી ફ્લેટ કરો અને એમાં માવો ભરો. અને આ રીતે રોલ્સ તૈયાર કરી લો. આ રીતે બધા જ રોલ્સ તૈયાર કરીને રાખો.
- 3
હવે 750 ગ્રામ્સ દૂધ ને ગરમ કરવા મુકો એમાં 2 ચમચી દૂધ નો પાઉડર ઉમેરો જેથી રબડી બનતા સમય ઓછો લાગે. થોડી થીક થવા લાગે એટલે એમાં ઇલાયચી પાઉડર, ખાંડ અને કેસર ઉમેરો. આ પ્રોસેસ માં દૂધ ને સતત હલાવતા રેહવું અને દૂધ બળી ને 1/2 ના થાય ત્યાં સુધી કરવું.
- 4
હવે તૈયાર કરેલ રોલ્સ પાર રબડી સર્વ કરો. ઉપર થી ડ્રાય ફ્રૂઈટ્સ નાખો. તૈયાર છે આપણા માવા બ્રેડ રોલ્સ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14732555













ટિપ્પણીઓ (18)