ચણા ના લોટ ના ડાકોર ના ગોટા (Besan Flour Dakor Gotta Recipe In Gujarati)

Aarti Vithlani @aarti20
ચણા ના લોટ ના ડાકોર ના ગોટા (Besan Flour Dakor Gotta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગોટા નો લોટ, દૂધ નાખી પલાળી રાખવું.૩૦ મિનિટ થઈ ગયા બાદ તેમાં લીલા મરચા તથા મેથી સુધારી તેમાં નાખવી.ત્યાર બાદ તેલ ગરમ મૂકવું.
- 2
ત્યાર બાદ તેમાં ૨ ચમચા ગરમ તેલ લોટ માં નાખવું. ત્યાર બાદ તેલ માં નાના ગોટા મૂકવા.
- 3
ત્યાર બાદ બરાબર તડાઈ ગયા પછી કાઢી લેવાં. ત્યાર બાદ ગરમ ગરમ દહીં જોડે પીરસવા.
Keywords
Similar Recipes
More Recipes
- દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
- જામનગર ના પ્રખ્યાત બ્રેડ કટકા (Jamnagar Famous Bread Katka Recipe In Gujarati)
- લેમન કોરીએન્ડર સુપ(Lemon Coriander Soup Recipe In Gujarati)
- વેફર,ચેવડો,ચટણી (Wefar Chevado Chutney Recipe In Gujarati)
- નોવેલ્ટી ના પરાઠા શાક (Novelty Paratha Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14733040







ટિપ્પણીઓ (2)