કાઠિયાવાડી રીંગણ નું શાક (Kathiyawadi Ringan Shak Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
Gujarat

કાઠિયાવાડી રીંગણ નું શાક (Kathiyawadi Ringan Shak Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 લોકો
  1. 250 ગ્રામનાના રીંગણ
  2. 1 વાટકીશીંગ
  3. 1/2 વાટકી તલ
  4. 8કાળી લસણ
  5. 1નાનો ટુકડો આદુ
  6. 4 tbspકાશ્મીરી લાલ મરચું પાઉડર
  7. 4 tbspધાણાજીરું
  8. 1 tspહળદર
  9. 1 tspહિંગ
  10. 1 tspખાંડ
  11. 1 tspલીંબુ નો રસ
  12. મીઠું
  13. 1 tspરાઈ
  14. 1 tspજીરું
  15. 1સૂકું આખું લાલ મરચું
  16. ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    રીંગણ ને બરાબર સાફ કરી તેના ડીન્ટા કાઢી ને પછી તેમાં ચાર કાપા પાડી તળી લેવાના.

  2. 2

    હવે એક મિક્સર જાર માં શીંગદાણા, તલ, લસણ, આદુ, મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, હિંગ બધું જ નાખી ને વાટી લેવું.

  3. 3

    એક પેન માં વગાર ની સામગ્રી લઇ વગાર રેડી કરશું અને પછી તેમાં તૈયાર કરેલો વાટેલો મસાલો ઉમેરી થોડીવાર સાંતળીશું.

  4. 4

    પછી તેમાં તળેલા રીંગણ નાખશુ બધું મિક્સ કર્યા બાદ સહેજ પાણી નાખી ઢાંકણ ઢાંકી 5 મિનિટ ચડવા દેસુ, બસ.. પછી ખોલી ને ધાણાભાજી વડે સજાવી પિરાસશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
પર
Gujarat
cooking is my hobby 😋😊
વધુ વાંચો

Similar Recipes