બ્રેડ કટકા (Bread Katka Recipe In Gujarati)

Kirtee Vadgama @Shriji_cooking
#CT (રાજકોટ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ)
બ્રેડ કટકા (Bread Katka Recipe In Gujarati)
#CT (રાજકોટ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા ઘટકો તૈયાર કરી લેસુ
- 2
પછી. 2 નંગ બ્રેડ ના જીણા કટકા કરી લેસુ પછી તેમાં લિલી ચટણી અને લસણ ની ચટણી એડ કરશુ પછી તેમાં બાફેલા બટાકા અને ડુંગરુ એડ કરવી
- 3
પછી તેમાં માસલાવડા દાણા અને સેવ એડ કરશુ પછી તેમાં ફરીથી બન્ને ચટણી એડ કરવી પછી તેમાં ખજૂર આંબલી ની ચટણી એડ કરવી
- 4
પછી તેમાં કોથમીર એડ કરીઅને સર્વ કરો અને બ્રેડ કટકા ની મજા લો
- 5
રેડી છે બ્રેડ કટકા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14750164














ટિપ્પણીઓ (2)