બદામ ચાકી (Badam Chaaki Recipe In Gujarati)

Bela Doshi
Bela Doshi @cook_27660230

હોળી આવી રહી છે, આપણે મિઠાઈ બનાવતા હોય છે. આ હોળી પર બનાવો આ એક નવી મિઠાઈ જેનાથી તમારા ફેનડસ આગળ તમારો વટ પડી જશે..

બદામ ચાકી (Badam Chaaki Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

હોળી આવી રહી છે, આપણે મિઠાઈ બનાવતા હોય છે. આ હોળી પર બનાવો આ એક નવી મિઠાઈ જેનાથી તમારા ફેનડસ આગળ તમારો વટ પડી જશે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ટેસ્ટ પમાણે
  1. 1/2 વાટકી ઘી
  2. 1 વાડકીમાવો
  3. 1 વાડકીબદામ નો ભુકો
  4. 1 વાડકીખાંડ
  5. કેસર પલાળેલુ
  6. 3/4 નંગપિસ્તા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    માવો બનાવી લો, તૈયાર પણ લાવી શકો છો માવો થોડો ઢીલો રાખવાનો

  2. 2

    બદામ નો ભુકો કરી લો

  3. 3

    પેન માં ઘી મુકી માવો ઉમેરો

  4. 4

    ગુલાબી રંગ નો થાય તયા સુધી સાંતળો પછી બદામ નો ભુકો ઉમેરો એકદમ બાઉન રંગ નો થાય તયા સુધી મિક્સ કરો

  5. 5

    ગેસ બંધ કરી દો હવે ખાંડ ડુબે એટલું પાણી લઈને ડોડ તાર ની ચાસણી બનાવો એમાં કેસર ઉમેરો

  6. 6

    બરાબર થઈ જાય એટલે મિશ્રણ મા થોડી થોડી કરી ચાસણી ઉમેરો

  7. 7

    બરાબર મિક્સ કરી એક પ્લેટ મા ઠારી લો ઊપર પિસ્તા ની કતરણ ઉમેરો

  8. 8

    ઠરી જાય એટલે ચકતા પાડી દો,તૈયાર છે Badam Chaaki

  9. 9

    છે ને તમારો વટ પડી જાય એવી એકદમ નવી અને ફેન્સી મિઠાઈ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bela Doshi
Bela Doshi @cook_27660230
પર

Similar Recipes