કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુરતી ઘારી (Surti Ghari Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુરતી ઘારી (Surti Ghari Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સુરતી ઘારી (Surti Ghari Recipe In Gujarati)

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
Surat

#CT
સુરતી ઘારી ખૂબ લોકપ્રિય છે . ઘારી પરંપરાગત મીઠાઈ છે જે માવા અને ડ્રાય ફ્રૂટ સ્ટફિંગથી ભરેલી મીઠી અને મેંદા ના લોટના પડ માથી બનાવવામા આવે છે. ત્યારબાદ તેને ઘી લગાવીને પીરસવામાં આવે છે. સ્ટફિંગમાં કાજુ, બદામ, પિસ્તા અને કેસર જેવા ડ્રાયફ્રૂટથી ભરપૂર & સ્વાદિષ્ટ હોય છે અથવા સાદા માવા ઘારી પણ બનાવવામાં આવે છે. ઘારી ચંદિપડવો ના દિવસે ખાસ બનાવવા મા આવે છે તે 'ભૂસુ'( મિક્ષ તીખું ચવાણું)) સાથે લેવામાં આવે છે . હવે તો ઘારી એટલી લોકપ્રિય થઈ ગય છે કે અલગ અલગ તહેવારો અને પ્રસોગોમાં માં ઘારી તો હોય જ છે........

સુરત વિશે લોકવાયકા છે સુરતનું જમણ ને કાશીનું મરણ - નસીબદારને જ મળે. પણ આજે આપણે આપણા રસોડે & cookpad ગુજરાતી ના માધ્યમ થી ઘરે જ ડ્રાય ફ્રૂટ ઘારી બનાવીએ

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ થી ૫૦ મિનિટ
ત્રણથી ચાર લોકો
  1. 100 ગ્રામદૂધ નો માવો
  2. 1 કપકાજુ બદામ પિસ્તા મિક્સ
  3. કેસરની સાત-આઠ પાંદડી
  4. 1/4 ચમચીજાયફળ પાઉડર
  5. 1/4 ચમચીઇલાયચી પાઉડર
  6. 3/4 કપબુરું
  7. 2 ચમચીબેસન
  8. 1 કપમેંદો
  9. ૩ ચમચીઘી
  10. 1/2 કપલોટ બાંધવા માટે અથવા જરૂર મુજબ દૂધ
  11. તળવા માટે તેલ
  12. સજાવટ માટે ફ્રૂટની ની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ થી ૫૦ મિનિટ
  1. 1

    મેંદા માં ઘી નું મોણ નાખી, દૂધ થી કઠણ લોટ બાંધી લો

    સુરતી ઘારી (Surti Ghari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    બધા ડ્રાઇ ફ્રુટ ને ઘી મા શેકી લો અને જીણા સુધારી લો. ઘી મૂકી બેસન શેકી લો ત્યાર બાદ તેમાં માવો શેકી લો. શેકેલું માવા નું મિશ્રણ, ડ્રાઇ ફ્રુટ, કેસર,ઇલાયચી,જાયફર બધું મિક્ષ કરી લો. મિશ્રણ ને ઠંડુ થવા દો. મિશ્રણ ઠંડુ થાય ત્યાર બાદ તેમાં બૂરું ખાંડ ઉમેરી ઘારી માટે નો માવો તૈયાર કરો.

    સુરતી ઘારી (Surti Ghari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    લોટ માં થી મધ્યમ લૂવો લઈ પૂરી વણી, અંદર માવા વાળુ પૂરણ ભરી ઘારી બનાવી લો. ઘારી ને ઘી માં ગુલાબી રંગ ની ધીમા તાપે તળી લો (ઘારી ને ફોટા મા બતાવી તે મુજબ જારા માં રાખી ઉપર ગરમ ઘી મૂકી ને તળવા મા આવે છે)

    સુરતી ઘારી (Surti Ghari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    આ રીતે બધી ઘારી તળી લો (ટ્રેડિશનલ ઘારી મા ઉપર ગરમ ઘી રેડી 7 કલાક ઠરવા દેવામાં આવે છે. મેં ઉપર ઘી નથી રેડિયું)

    સુરતી ઘારી (Surti Ghari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઘારી ને ડ્રાય ફ્રૂટસ થી સજાવો.
    તો તૈયાર છે ડ્રાય ફ્રૂટ ઘારી

    સુરતી ઘારી (Surti Ghari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સુરતી ઘારી (Surti Ghari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સુરતી ઘારી (Surti Ghari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
પર March 21, 2021 13:26
Surat

ટિપ્પણીઓ (28)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
April 13, 2021 10:23
Beautiful
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. અમદાવાદ ફેમસ દાળવડા (Amdavad Famous Dalvada Recipe In Gujarati)
  2. ઠાણે સિટી ફેમસ ગજાનન વડા પાવ (Thane City Famous Gajanan Vada Pav Recipe In Guajarati)
  3. લીલવાની દાબેલી (Lilva Dabeli Recipe In Gujarati)
  4. કચ્છી દાબેલી (Kutchhi Dabeli Recipe In Gujarati)
  5. ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
  1. વ્હીટ કેક (Wheat Cake Recipe In Gujarati)
  2. કુકર મા ગાજર નો હલવો (Carrot Halwa In Cooker Recipe In Gujarati)
  3. અડદની દાળનું શાક (Urad Dal Shak Recipe In Gujarati)
  4. ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14763906
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close