વ્હીટ કેક (Wheat Cake Recipe In Gujarati)

Bansi Barai
Bansi Barai @Banu8530
શેર કરો

ઘટકો

  1. 1 ટે.સ્પૂન બેકિંગ પાઉડર
  2. 1/2 ટેબલસ્પૂનબેકિંગ સોડા
  3. 1 કપગોળ
  4. 2 ડ્રોપ્સ વેનીલા અસેન્સ
  5. 1 ચમચી વેજીટેબલ ઓઈલ
  6. જરુર મુજબ ટુટીફ્રુટી
  7. 1 કપપાણી
  8. 1 વાટકીઘઉં નો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પેહલા એક વાટકી ગોળ લઈ તેને એક બાઉલ માં લઇ તેમાં એક કપ પાણી નાખી ગરમ કરો.

  2. 2

    પછી એક મોટા બાઉલ માં લોટ લઈ તેમાં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી મિક્સ કરી લો.

  3. 3

    પછી તેમાં ગોળ નું પાણી નાખી ને બરાબર હલાવો.

  4. 4

    હવે તેમાં વેનીલા એસેન્સ નાખો.પછી એક બાઉલ માં ઘી લગાવી ત્યાર કરેલો કેક બસે તેમાં ઉમેરો.

  5. 5

    ગાર્નિશ માટે તેમાં તુતિફૂટી નાખો.પછી તેને બેક કરવા માટે એક મોટા બાઉલ માં મીઠું મૂકી ને ગરમ કરો પછી તેમાં આ કેક નું બાઉલ તેમાં મુકો.

  6. 6

    તો તૈયાર છે આપડી વ્હીટ કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Barai
Bansi Barai @Banu8530
પર
Cooking is my hobby . I Love cooking 🍕🍔
વધુ વાંચો

Similar Recipes