કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

Ami Gorakhiya
Ami Gorakhiya @Ami_4484

#GA4 #Week20

#GA4 #Week20

વધુ વાંચો

દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

Ami Gorakhiya
Ami Gorakhiya @Ami_4484

#GA4 #Week20

#GA4 #Week20

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 250 ગ્રામઘઉં નો લોટ
  • 250 ગ્રામદૂધી
  • 1 મોટી ચમચીહળદર
  • મીઠું સ્વાદાનુસાર
  • તેલ જરૂર મુજબ
  • 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/4 ચમચીહિંગ
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઘઉં ના લોટ લેવો.તેમાં દૂધી ખમણી ને નાખવી. ત્યાર બાદ તેમાં હળદર, મીઠું, લાલ મરચુ પાઉડર તથા હિંગ નાખવી.બધુ મિક્સ કરી ને 2 ચમચીતેલ નું મોણ નાખવું.

    દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લેવો.તેમાંથી થોડો લોટ લઈ લુવો કરી લેવો. તેને લોટ માં બોળી લેવું.

    દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેમાંથી થેપલા વણી લેવા.એક ગેસ ઉપર લોઢી ગરમ થઇ જાય એટલે તેમાં વણેલા થેપલા નાખી બંને બાજુ તેલ લગાડી સેકી લેવા.

    દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બધા થેપલા થઇ જાય એટલે સર્વિંગ પ્લેટ માં લઇ સર્વ કરવા.તો રેડી છે હેલ્થી એવા દૂધી ના થેપલા.

    દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ami Gorakhiya
Ami Gorakhiya @Ami_4484
પર March 23, 2021 12:25

ટિપ્પણીઓ (3)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
December 10, 2021 17:17
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish 🙂.
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી ના થેપલા દૂધી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુરતી સરસિયા‌ ખાજા (Surti Sarsiya Khaja Recipe In Gujarati)
  2. પોરબંદરની ફેમસ મસાલા ખાજલી (Porbandar Famous Masala Khajali Recipe In Gujarati)
  3. પાન આઈસ્ક્રીમ બીટર મશીન વગર (Paan Ice Cream without Beater Machine Recipe In Gujarati)
  4. ઈન્સ્ટન્ટ ઠંડાઈ પાઉડર (Instsant Thandai Powder Recipe In Gujarati)
  5. સંભાર વિથ હોમમેડ ઇન્સ્ટન્ટ મસાલા (Sambhar With Hiome Made Instant Masala Recipe In Gujarati)
  1. હૈદરાબાદી ખુમાની હલવો (Hyderabadi Khumani Halwa Recipe In Gujarati)
  2. નૂડલ્સ પકોડી (Noodles Pakodi Recipe In Gujarati)
  3. મેથી ના થેપલા(Methi Thepla Recipe In Gujarati)
  4. રાજસ્થાની ખોબા રોટી અને પંચમેળ દાળ (Rajasthani Khoba Roti Panchmel Dal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14772464
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close