રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં એક બાઉલ માં બાજરી નો લોટ લો પછી તેમાં મકાઈ નો લોટ અને ઘઉં નો લોટ મિક્સ કરી લો
- 2
પછી તેમાં લીલું લસણ અને મેથી એડ કરી ને તેમાં મીઠું,મરચુ પાઉડર અને હળદર નાખી દો પછી તેમાં.તલ એડ કરી મોણ માટે તેલ નાખી હાથ વડે લોટ ને મસળી લો બધા મસાલા મિક્સ કરી.લો
- 3
પછી જરૂર મુજબ પાણી નાખી ને લોટ તૈયાર કરી લો લોટ ઠીક બાંધવો
- 4
પછી તેમાં થી લુવો લ્લાઈ અટામણ લગાવી ને તેનો થેપલો વણી લો પછી ગેસ પર તવી મૂકી થેપલા ને.સેકી લો
- 5
થેપલા ને તેલ લગાવી બને બાજુ એથી સેકી લો
- 6
તૈયાર thepala.ને.દહીં અને ગાજર.ની.ચીરીઓ સાથે સર્વ કરો
Similar Recipes
-
મેથી ના ઢેબરા (Methi Na Dhebra Recipe In Gujarati)
#GA4#Week2# Food pazzle 2# Fungerrk ( મેથી ) Hiral Panchal -
થેપલા (Thepla Recipe in Gujarati)
# મેથી ની ભાજી ના થેપલા આ થેપલા હું મારી મમ્મી પાસે થી બનાવતા શીખી છું પણ મમ્મી ના હાથ નો ટેસ્ટ તો કંઈ અલગ જ છે.#MA Sugna Dave -
-
-
-
-
-
લીલું લસણ અને મેથી ની ભાજી ના થેપલા (Lilu Lasan Methi Bhaji Thepla Recipe In Gujarati)
આ વીન્ટર સ્પેશ્યલ વાનગી શિયાળામાં ગુજરાતી ઘરોમાં બનતી જ હોય છે . લીલું લસણ , મેથી ની ભાજી અને ચણા નો લોટ બહુ જ હેલ્થી કોમ્બીનેશન છે. (વીન્ટર સ્પેશ્યલ) Bina Samir Telivala -
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટીવલ રેસિપી સાતમ સ્પેશિયલછઠ સાતમ રેસિપી#મેથી ભાજી ના થેપલા#RB20#Week _૨૦My EBook recipes#week_૭ Vyas Ekta -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19Key word: Methi#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
મેથી મગ દાળ ના થેપલા (Methi Moong Dal Thepla Recipe In Gujarati)
મેથી - મગ દાળ ના પોષ્ટિક થેપલા Jayshree Chotalia -
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#RC1ગુજરાતીઓ ના ખુબ જ ફેવરિટ અને મારા પ્રિય એવા મેથી ના થેપલા જે સવારે નાસ્તામા તેમજ સાંજે જમવા માટે બનાવવા મા આવે છે. Sapana Kanani -
-
મેથી ના થેપલા (Methi na thepla Recipe in Gujarati)
મેથીના થેપલા એ ગરમ પણ પીરસી શકાય અને ઠંડા પણ પીરસી શકાય છે. મેથીના થેપલા ગુજરાતમાં આપણે સાંજનું વાળું એટલે કે દેશી ભાણા તરીકે સાંજનું જમવાનું એમાં પણ પીરસી શકાય છે અને સવારના નાસ્તામાં પણ પીરસી શકાય છે. મેથીના થેપલા બનાવતી વખતે ઘઉંના લોટમાંથી થોડો ચણાનો લોટ અને દહીં ઉમેરવાથી થેપલા ફરસા અને ખૂબ જ પોચા થાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે#GA4 #week2#.fenu greek # banana Archana99 Punjani -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BWવિન્ટર ની કુણી અને ફ્રેશ મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા. Sangita Vyas -
-
-
મેથી ના થેપલા (Methi Na Thepla Recipe In Gujarati)
#GA4#Week4Gujaratiથેપલા મોટા નાના સૌને ભાવે છે .થેપલા ઘણા પ્રકાર ના બને છે .દૂધી ના ,મિક્સ વેજિટેબલ વગેરે .મારા સન ને મેથી ના થેપલા બહુ ભાવે છે .એટલે મેં મેથી ના થેપલા બનાવ્યા છે . Rekha Ramchandani -
-
મેથી કોથમીર પાલક ના થેપલા (Methi Kothmir Palak Thepla Recipe In Gujarati)
#MBR2#Week2 Rekha Ramchandani -
-
બાજરી મેથી ના થેપલા (Bajri Methi Thepla)
રાંધણ છઠ્ઠ પર અચૂક બધા નાં ઘરે બનતા બાજરી મેથી ના થેપલા મારા ઘરે બધા નાં ફેવરિટ છે.શીતળા સાતમ પર આવી બીજી ઘણી વાનગીઓ બનાવવા માં આવે છે.#weekend#શ્રાવણSonal Gaurav Suthar
-
મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)
#GA4 #week20મેથી ના થેપલા મારી બેબી ને બહુ ભાવે છે. Smita Barot -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14769638
ટિપ્પણીઓ (2)