મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
મગની દાળ (લંચ)
રાંધવાની સૂચનાઓ
- 1
૧ કલાક પહેલાં દાળને ધોઈ પલાળી લો.એક પેનમાં તેલ ગરમ કરો.તેમાં રાઈજીરુ હીન્ગ લીમડાના પાન નાખીને આદુ-લસણની પેસ્ટ નાખી શાંતળો.
- 2
હવે સમારેલ ટામેટું નાખી મીઠું અને બધા મસાલા નાખીને બરાબર મિક્ષ કરો પછી પલાળેલી દાળ નાખીને બરાબર મિક્ષ કરી જરૂર મુજબ પાણી નાખી હલાવી ઢાંકી દો.૧૦ મિનિટ ધીમા તાપે પકવવાદો.વચ્ચે વચ્ચે હલાવો જેથી ચોટી ન જાય.
- 3
હવે બરાબર ચડી જાય એટલે કોથમીર નાખીને મિક્સ કરી ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- મેક્સીકન એન્ડ મિન્ટ-ગાર્લિક ફ્રેન્ચ ફ્રાઈસ (Mexican & Mint French Fries recipe in Gujarati)
- કારેલા અને કાચા કેળા નું શાક જૈન (Bitter Gourd Banana Sabji Jain Recipe In Gujarati)
- તુરીયા પાત્રા નુ શાક (Turiya-Patra sabji recipe in Gujarati)
- શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
- પૌવા બટાકાની કટલેસ (Pauva Bataka Cutlet Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14791999





ટિપ્પણીઓ (7)