પૌવા બટાકાની કટલેસ (Pauva Bataka Cutlet Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
#WEEKEND CHEF
#BREAKFAST
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌવા અને પાણીથી ધોઈ 30 મિનિટ રેસ્ટ આપો. બટાકા ને બાફી ને મેશ કરો. પછી એક બાઉલમાં બટાકાનો માવો, પલાળેલા પૌવા અને ઉપર જણાવ્યા મુજબ બધા જ મસાલા લીંબુ અને ખાંડ નાખી દો. હવે ત્તીકી બનાવવા માટે માવો તૈયાર છે.
- 2
હવે ગેસ પર એક કઢાઈ માં તેલ મૂકી તેલ ગરમ થવા મૂકો. તેલ ગરમ થાય એટલે વારાફરતી ટ્ટિકી બ્રાઉન કલરની તળી લો.
- 3
હવે તૈયાર છે પૌવા બટાકા ની કટલેસ તેને સર્વિંગ પ્લેટ મા લઈ તીખી ચટણી ગળી ચટણી અને કાકડી મૂકી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પૌવા ઓટ્સ કટલેસ(pauva oats cutlet recipe in gujarati)
#ફટાફટ આ કટલેસ બીજી બધી કટલેસ કરતાં ફટાફટ બની જાય છે અને સ્વાદમાં પણ લાજવાબ લાગે છે Bhavisha Manvar -
-
-
-
-
-
-
-
-
-
પૌવા બીટ મેથી કટલેસ (Poha Beet Methi Cutlet Recipe In Gujarati)
બાળકો માટે ગમે ત્યારે બનાવી શકાય એવી ..આ વાનગી.. છે. પ્રથમ પ્રયાસ આપ સાથે share કરી રહી છું. Nirzari Mankad -
-
-
-
-
બટેટા પૌવા(batata pauva recipe in gujarati)
બટેટા પૌવા દરેક ગુજરાતીના ઘરમાં બનતા નાસ્તામાં અને સાંજે લાઈટ ડિનર માં લઈ શકાય છે#વેસ્ટ#માઇઇબુક Rajni Sanghavi -
-
-
-
પૌવા કટલેટ (Pauva Cutlet Recipe in Gujarati)
#AsahikaseiIndia# તેલ ના ઉપયોગ વગર પૌષ્ટિક હેલ્ધી કટલેટ Ramaben Joshi -
-
-
-
-
-
-
-
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15162185
ટિપ્પણીઓ (11)