વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg. Grill Sandwich Recipe In Gujarati)

rachna @Rachna
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg. Grill Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને બાફી લો. વટાણા ને બાફી લો. ગાજર, કોબીજ ને ખમણી લો, ડૂંગળી ટામેટા મરચાં જીણા સુધારી લો.
- 2
એક નોનસ્ટિક માં તેલ લો, તેમાં આદુ લસણ ની પેસ્ટ ઉમેરી,ડૂંગળી ને સાંતળો.બધા શાકભાજી ઉમેરી ને મસાલા ઉમેરી દો.
- 3
બ્રેડ પર બટર લગાવી, મસાલો લગાવો, ઉપર બીજી બ્રેડ રાખી...ટોસ્ટરમાં ટોસ્ટ કરો.ગરમ ગરમ સર્વ કરી દો..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14810468








ટિપ્પણીઓ (3)