સ્ટફ્ડ પાકા કેળા નું શાક (Stuffed Ripe Banana Shak Recipe In Gujarati)

Jayshree Chotalia @jay_1510
સ્ટફ્ડ પાકા કેળા નું શાક (Stuffed Ripe Banana Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેળા ને વચ્ચેથી ઉભા કપા કરી કાપી લેવા.મસાલો તૈયાર કરી લેવો.આ મસાલો બનાવી તમે ફ્રીઝ માં સ્ટોર પણ કરી શકો.કેળા અને ભીંડા ના શાક માં ખાંડ નહીં જાય... બાકી બધા સ્ટફ્ડ શાક માં ખાંડ અને થોડો ગાંઠિયા નો ભૂકો ઉમેરી શકો.
- 2
તૈયાર કરેલાં મસાલામાં 2 ચમચી તેલ નાખી મિક્સ કરી કેળા માં ભરી લેવો મસાલો
- 3
એક પેન માં તેલ મૂકી.હિંગ નાખી કેળા ને વઘારી લેવા.ધીમા તાપે સિઝવા દેવું.
- 4
થોડી થોડી વારે હલાવતા રહેવું 10 મિનિટ્સ માંશાક રેડી થાય જશે.આ શાક તમે થોડા સુધારા કરી ને ઉપવાસ માં પણ બનાવી શકો.
- 5
તૈયાર છે આપણું ભરેલા પાકા કેળા નું શાક.ઊંધીયા માં પણ આવી રીતે કેળા ભરી ને ઊંધિયું થઈ જાવા આવે તે ના 5 મિનિટ્સ પહેલા ઊંધીયા ઉપર કેળા મૂકી દેવાના.થોડી વાર માં થય જશે.તૈયાર છે આપણું પાક કેળા નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા પાકા કેળા નું શાક (stuffed banana sabji Recipe in Gujarati)
#GA4#Week2#post1 Pooja Jaymin Naik -
-
પાકા કેળાનું ભરેલું શાક(Ripe Banana stuffed sabji Recipe in Gujarati)
#GA4#week2#BANANAપોસ્ટ -5 આ શાક ગુજરાતની પારંપરિક વાનગી છે...ફટાફટ બની જાય છે....10 મિનિટ ની તૈયારી અને બનતા5 મિનિટ થાય છે...સ્વાદમાં સરસ અને અચાનક કોઈ ગેસ્ટ આવે તો ઘરમાંથી જ ઉપલબ્ધ સામગ્રી માંથી બની જાય છે...જૈન સબ્જી તરીકે લોકપ્રિય છે....સૌ ને જરૂર પસંદ આવશે...😊 Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કેળા - મેથીના ભજીયા ::: (kela methi na bhajiya recipe in Gujarati )
#GA4 #Week2 #fenugreek વિદ્યા હલવાવાલા -
-
-
-
-
પાકા કેળા નું ફરાળી શાક (Pakka Kela Farali Shak Recipe In Gujarati)
#GA4 #Week2 ઉનાળા માં શુ શાક બનાવવાનું તો એકદમ જલ્દી 5 મિનિટ માં બનતું પાકા કેળા નું શાક, મેં ફરાળી બનાવ્યું છે Bina Talati -
પાકા કેળા નુ શાક (Ripe Banana Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપાકા કેળા નુ શાક Ketki Dave -
કેળા ની મસાલેદાર સબ્જી (Banana Masaledar Sabji Recipe In Gujarati)
#GA4#Week2અમારા જૈન પરિવાર મા કેળા ની મસાલેદાર સબ્જી આવર નવાર અમારી ઘરે બનતી હોય છે જે ગરમ રોટલી સાથે ખુબ ટેસ્ટિ લાગે છે અને બધા ને ખુબ ભાવે છે. Komal Batavia -
-
ભરેલા કેળા રીંગણ (Stuffed Banana Ringan Recipe In Gujarati)
#GA4#Week2#bananaએકદમ ટેસ્ટી લાગે છે Hemisha Nathvani Vithlani -
-
-
-
-
કાઠીયાવાડી ભરેલા કેળા નું શાક (Stuffed Banana Sabji Recipe In Gujarati)
#GA4#week2#banana Shital Jataniya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14810567
ટિપ્પણીઓ (3)