પુરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નો લોટ લઈ એમાં મોણ માટે તેલ અને ચપટી મીઠું નાખી ને લોટ બાંધવો
- 2
ચણા ની દાળ ને ૫-૬ કલાક સુધી પલાળી રાખો. પછી એણે કૂકર માં પાણી નાખીને એક સિટી પાડી એમાંથી પાણી નિતારી લેવું. અને ઠંડુ કરવું.અને પછી મીક્ષ્ચર માં કરકરી પીઝા લેવી
- 3
- 4
હવે ઍક કડાઈ માં ઘી ગરમ કરી. એમાં ચણા ની કરકરી પીસેલી દાળ અને ગોળ નાખીને ઇલાયચી નાખો. એકરસ થાય ત્યાં સુધી હલાવો. અને પછી ઠંડુ થવા દયો.
- 5
હવે એક લુવો લઈ પૂરી જેટલું વની એમાં પુરણ મૂકી બંધ કરી ફરીથી વણી તવા ઉપર બંને બાજુ સેકી નીચે ઉતરી એના ઉપર ઘી લગાવી ને પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14816107











ટિપ્પણીઓ (3)