કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)

Sweetu's Food
Sweetu's Food @sweetu10

#AM1

દાલ મખની મૂળ ઉત્તર ભારતમાં બનતી વાનગી છે. આ વાનગી પહેલીવાર મારી એક મિત્રએ મને ખવરાવી હતી. તો આ વાનગી હું એ મિત્રને ડેડીકેટ કરું છું.

#AM1

દાલ મખની મૂળ ઉત્તર ભારતમાં બનતી વાનગી છે. આ વાનગી પહેલીવાર મારી એક મિત્રએ મને ખવરાવી હતી. તો આ વાનગી હું એ મિત્રને ડેડીકેટ કરું છું.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
3 લોકો માટે
  • ૨.૫ વાટકી કાળી અડદની દાળ અને રાજમા મિક્સ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૪-૫ ચમચી મલાઈ
  • 🌻ગ્રેવી બનાવવા માટે🌻
  • ૫ નંગલીલા મરચાં
  • 1નાનો ટુકડો આદું
  • ૬ નંગડુંગળી નાની સાઈઝની
  • ૪ નંગટામેટાં મિડીયમ સાઈઝના
  • ૧ ચમચીલસણની લાલ ચટણી
  • 🌻વઘાર માટે🌻
  • ૩ ચમચીઘી
  • ૧ ચમચીજીરુ
  • ૨આખા લાલ મરચાં
  • 1 ટુકડોતજ
  • ૨ નંગલવિંગ
  • ૧તમાલપત્ર
  • ૧બાદિયા ફૂલ
  • ચપટીહિંગ
  • ૧.૫ ચમચી ગરમ મસાલો
  • ૧ ચમચીસેવ ઊસળ મસાલો
  • ૧.૫ ચમચી હળદર
  • ૨ ચમચીલાલ મરચું
  • ૩ ચમચીધાણાજીરું
  • કોથમીર ગાર્નિશિંગ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પહેલાં પાણી ગરમ કરીને ૫-૬ કલાક સુધી અડદની દાળ અને રાજમાને પલાળી રાખો.

    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી મીઠું નાખીને દાળ બાફો.

    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દાળ બફાય ત્યાં સુધી બીજી બાજુ ટામેટાં, ડુંગળી, લીલા મરચાં, આદું, લસણની લાલ ચટણી નાખીને ગ્રેવી તૈયાર કરો.

    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી ઘીમાં જીરું, હિંગ, લાલ મરચું, તજ, લવિંગ, બાદિયાફૂલ, તમાલપત્ર નાખીને વઘાર કરો અને પછી તેમાં ગ્રેવીને નાખીને બધા મસાલા નાંખો.

    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ ગ્રેવીને તેલ છુટું પડે ત્યાં સુધી પકવવી. પછી તેમાં ૨ ચમચી મલાઈ કિ્મ નાખીને ફરીથી પકવવી.

    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તેમાં બફાયેલી દાલ મખની નાખીને એક રસ થવા દો. લગભગ ૫-૬ મિનિટ પછી આ દાલ મખની તૈયાર થઈ જાય છે.

    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પછી આ દાલ મખનીને જીરા રાઈસ સાથે પીરસો.

    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sweetu's Food
Sweetu's Food @sweetu10
પર April 03, 2021 18:57
Eat healthy & Be happy 😊
વધુ વાંચો

ટિપ્પણીઓ (14)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
May 13, 2021 11:11
Superbbb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાલ મખની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી ફરસી પૂરી (Methi Farsi Poori Recipe In Gujarati)
  2. ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuvar Dal Recipe In Gujarati)
  3. આલફોનસો મેંગો ઠંડાઇ આઇસક્રીમ (Alphonso Mango Thandai Ice-cream Recipe In Gujarati)
  4. પંજાબી ગરમ મસાલા (Punjabi Garam Masala Recipe In Gujarati)
  5. જૈન વડાપાંવ (Jain Vadapaav Recipe In Gujarati)
  1. ભેળ (Bhel Recipe In Gujarati)
  2. સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
  3. બીટરૂટ સલાડ (Beetroot Salad Recipe In Gujarati)
  4. આલફોનસો મેંગો ઠંડાઇ આઇસક્રીમ (Alphonso Mango Thandai Ice-cream Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14818531
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close