બીટરૂટ સલાડ (Beetroot Salad Recipe In Gujarati)

Sangeeta Bhalodia
Sangeeta Bhalodia @sangi_13108
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મીનીટ
2 વ્યક્તિઓ
  1. 1 નંગબીટરૂટ
  2. 1 નંગટમેટું
  3. 1 નંગનાની કાકડી
  4. 1 નંગડુંગળી
  5. 1 ચમચીઝીણા સમારેલી કોથમીર
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1/2 ચમચીમરી પાઉડર
  8. 1/2 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

5 મીનીટ
  1. 1

    ડુંગળી કાકડી બીટરૂટ ને છોલી લો.

  2. 2

    ડુંગળી કાકડી બીટરૂટ અને ટામેટા ને નાના ચોરસ ટુકડાઓ મા કાપી લો.

  3. 3

    પછી બધુ મિક્સ કરી ને તેમા મીઠુ મરી પાઉડર અને ચાટ મસાલો નાખી ને બરાબર મિક્સ કરી ઉપર કોથમીર ભભરાવો. તૈયાર છે બીટરૂટ સલાડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangeeta Bhalodia
Sangeeta Bhalodia @sangi_13108
પર

Similar Recipes