ઇન્દોરી પોહા (Indori Poha Recipe In Gujarati)

બધા ના ઘરે બનતો નાસ્તો એટલે પૌઆ.. ઇન્દોરી પૌઆ મા મસાલા નું મહત્વ વધુ છે.. જેના થી એનો સ્વાદ સરસ થઇ જાય છે.
ઇન્દોરી પોહા (Indori Poha Recipe In Gujarati)
બધા ના ઘરે બનતો નાસ્તો એટલે પૌઆ.. ઇન્દોરી પૌઆ મા મસાલા નું મહત્વ વધુ છે.. જેના થી એનો સ્વાદ સરસ થઇ જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પૌઆ ને સારી રીતે ધોઈ સમોસમ પાણી મા 5 મિનિટ પલાળી ચારણી મા કોરા કરી લેવાં. પછી તેમાં હળદર, મીઠું, ખાંડ નાખી મિક્સ કરવું.
- 2
એજ ચારણી ને એક પાણી ભરેલી તપેલી પર રાખી વરાળે ચડવા દેવું 10 મિનિટ માટે ઢાંકી ને.
- 3
હવે વગાર માટે તેલ લઈ તેમાં રાઈ, લીમડો, હિંગ, મીઠો લીમડો નાખી તતડે એટલે તેમાં લીલું મરચું કાપેલું, શીંગદાણા, બાફેલા બટાકા નાખી સાંતલસુ. પછી તેને steamer મા રાખેલા પૌઆ પર આ વગાર રેડી મિક્સ કરશુ.
- 4
- 5
ત્યારબાદ જીરાવન મસાલા માટે બધા જ મસાલા માપ મુજબ લઈ સરસ મિક્સ કરી લેવું.
- 6
ડીશ મા પૌઆ બટાકા લઇ તેના પર સમારેલી ડુંગળી, ટમેટું, બૂન્દી, દાડમ ના દાણા, લીંબુ, કોથમીર, અને 1tsp બનાવેલો જીરાવન મદલો છાંટી પૌઆ સર્વ કરશું.
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (2)