મસાલા તુવેર દાળ (Masala Tuver Dal Recipe In Gujarati)

K. A. Jodia @cook_26388289
મસાલા તુવેર દાળ
#AM1
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ અને બી માં મીઠું નાખી 10/12 સિટી મારી બાફી લો..
- 2
ત્યારબાદ જેરણી થી બરાબર હલાવી લો.....
- 3
પછી એક પેન માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ જીરૂ નાખવા તે તતડે એટલે હિંગ નાખી લીમડો અને તજ નાખવા.....
- 4
ત્યારપછી ટમેટું મરચું જે સુધારેલ છે તે નાખી બધા મસાલા નાખવા મસાલા બરાબર મિક્સ થાય પછી બરાબર ચડી જાય એટલે દાળ નાખવી.....
- 5
દાળ નાખ્યા પછી 5 મિનીટ દાળ ને ચડવા દેવી અને છેલ્લે ગેસ બંધ કરી લીંબુ નાખી બરાબર દાળ ને હલાવી ધાણાભાજી નાખી ભાત સાથે ગરમા ગરમ સર્વ કરવી.....
Similar Recipes
-
તુવેર દાળ (Tuver Dal Recipe In Gujarati)
#AM1ગુજરાતી તુવેર દાળ ખુબ વખણાય છે.. દાળ ભાત સ્પેશલ ડીશ છે.😋😋 shital Ghaghada -
-
-
મસૂર તુવેર દાળ (Masoor tuver dal recipe in Gujarati)
મસૂર તુવેર દાળઆપડે રોજે તુવેર દાળ ખાઈ યે છે પણ આજે મે આખા મસૂર અને તુવેર દાળ બનાવી છે.આપડે આપડા રોજ ના દાળ મા પણ થોડી થોડી મસૂર દાળ નાકવી જોઈએ કેમકે મસૂર દાળ લો calorie અને હાઇ ઈન પ્રોટીન વાડી દાળ છે.સૌથી વધારે પ્રોટીન મસૂર ની દાળ મા હોય છે.આ દાળ ને superfood કેવાય છે.ચાલો બનાવીયે Deepa Patel -
તુવેર દાળ ની મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
હું લગભગ મગ ની દાળ ની જ ખિચડી બનાવતી હોઉ છું..પણ આજે તીખું ધમધમાટ ખાવાનું મન થયુંતો પટેલ સ્ટાઇલ તુવેર દાળ ની મસાલા ખીચડી બનાવી દીધી, સાથે આથેલી હળદર,દહીં અને પાપડી ગાંઠિયા ..બહુ જ ટેસ્ટી અને મજા આવી ગઈ . Sangita Vyas -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe in Gujarati)
#AM1 ( ગુજરાતી ના ઘરે બપોરે જમવા માં દાળ ના બને એવું તો કેમ બને તો આજે ફ્રેન્ડ્સ હું દાળ ની રેસિપી શેર કરું છું ) Dhara Raychura Vithlani -
તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
#WLDઆજે મે એકદમ લાઈટ ડીશ બનાવી છે આ તુવેર દાળ મસાલા ખીચડી ને તમે લંચ અને ડિનર બંને માં લઈ શકો અને અત્યારે ફ્રેશ તુવેર અને ફ્રેશ લસણ , બીટ, ગાજર, વટાણા બધું જ ખૂબ મળે છે તો ચાલો આ ખીચડી બનાવીએ hetal shah -
-
-
-
ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuver Dal Recipe In Gujarati)
#DR#cookpad_guj#cookpadindiaગુજરાતી રોજિંદા ભોજન માં રોટલી ,શાક, દાળ ભાત મુખ્ય છે. સામાન્ય રીતે તુવેર ની ખાટી મીઠી દાળ વધારે બનતી હોય છે. જે ગુજરાતી સમાજ સિવાય પણ ઘણા ને પસંદ આવે છે. સામાન્ય રીતે બીજી બધી દાળ ની સરખામણી માં તુવેર ની દાળ ને વધારે ઉકાળવા માં આવે છે. જો સરસ રીતે ઉકળે નહીં તો સ્વાદ આવતો નથી. વરા ની દાળ કે જે મોટા જમણવાર માં બનાવાય તેમાં તુવેર ની દાળ જ બને છે જેમાં રોજિંદી તુવેર દાળ કરતા અમુક ઘટક વધારે હોય છે. Deepa Rupani -
તુવેર ની દાળ (Tuver Dal Recipe In Gujarati)
#..હળદર ને અજમો નાખી બનાવેલ તુવેર ની લોકો દાળ...આ દાળ કઢી નેભાત સાથે ખાઇ શકાય છે.તો ચલો તુવેર ની લચકો દાળ: Jayshree Soni -
-
-
તુવેર દાળ ની મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
#WKRમસાલા ખીચડી ડિનર માં બનાવી..દહીં સાથે ખાવાની મજ્જા આવે . Sangita Vyas -
શાહી દાળ (Shahi Dal Recipe In Gujarati)
#DRતુવેર દાળ બનાવી છે,જેમાં ડબલ તડકા અને શકો મસાલા નાખી ને બનાવી છે. Sangita Vyas -
-
-
દેશી તુવેર દાળ (Desi Tuver Dal Recipe In Gujarati)
#DRઆ તુવેર દાળ સાઉથ ગુજરાતમાં લગ્ન પ્રસંગે બનાવવામાં આવે છે તેમાં ખૂબ જ ઓછા મસાલા પડે છે છતાં પણ ખૂબ જ ટેસ્ટી છે Kalpana Mavani -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
દરેક ગુજરાતી નાં ઘર માં બનતી તુવેર ની દાળ એ મોસ્ટ ફેવરિટ છે. Varsha Dave -
તુવેર દાળ (Tuver Dal Recipe In Gujarati)
#Lets Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia#COOKSNAPS THEME OF THE Week#Cook Click &Cooksnsp રાઈ મીઠા લીમડા ના વઘાર સાથે ટેસ્ટી તુવેર દાળ Ramaben Joshi -
-
-
તુવેર દાળ નું ઓસામણ (Tuver Dal Osaman Recipe In Gujarati)
#WK5#week5,#ઓસામણ..તુવેર દાળ ના ઓસામણ પ્રવાહી અને પોષ્ટિક ખોરાક છે , વિવિધ દાળ અને કઠોર થી બનતા ઓસામણ પ્રોટીન રીચ હોય છે. મે તુવેર ની દાળ ના ઓસામણ બનાયા છે Saroj Shah -
તુવેર દાળ ના ઢોકળા (Tuver Dal Dhokla Recipe In Gujarati)
#કુક, ક્લીક એન્ડ કુકસસ્નેપઆજે મે અહીં યા દાળ નુ પ્રમાણ વઘુ લઈ ને ખાવામાં સોફ્ટ અને સ્વાદિષ્ટ લાગે તેવા તુવેર દાળ ના ઢોકળા બનાવ્યા છે, જેમાં મીઠી લીંમડી અને રાઇ નો વઘાર ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
-
ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuvar Dal Recipe In Gujarati)
#AM1લગભગ દરેક ગુજરાતી ના ઘર મા બનતી બધા ની ફેવરીટ દાળ. Krupa -
-
-
તુવેર દાળ ની ખીચડી (Tuver Dal Khichdi Recipe In Gujarati)
તુવેર દાળ ની ખીચડી અમારા બધા ની ફેવરીત છે આજ મેં બનાવી Harsha Gohil
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14819583
ટિપ્પણીઓ (3)