સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)

Bhavana Ramparia @cook_23279888
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ભાત ને ઓસાવી લેવા.
- 2
કાંદા, કોની, ગાજર અને કોબી ને લાંબી અથવા નાની સમારી લેવી. આદુ, મરચાં અને લસણ ને વાટી લેવું.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. પછી તેમાં પેલા કાંદા નાખો. ૨ મિનિટ પછી ગાજર, પછી કેપ્સિકમ અને પછી કોબી નાખી ૨ મિનિટ ફાસ્ટ ગા ઉપર સાતડો. પછી એમાં આદુ મરચા લસણ ની પેસ્ટ, ચિલિંસોસ, સોયા સોસ, શેજવન ચટણી નાખીને બરાબર મિક્સ કરો.
- 4
હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખો અને ભાત નાખીને બરાબર મિક્સ કરો.
- 5
ગરમ ગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14832210














ટિપ્પણીઓ (4)