દૂધીનું થોરન(Dudhi Thoran Recipe In Gujarati)

#KS6
દૂધીનું શાક ઘણા જ લોકોને નથી ભાવતું હોતું અને દુધી ખાવી હેલ્ધી પણ છે પરંતુ જો આ રીતે તમે દૂધીનું થોરન બનાવશો તો બધાને ખૂબ જ ભાવશે.
દૂધીનું થોરન(Dudhi Thoran Recipe In Gujarati)
#KS6
દૂધીનું શાક ઘણા જ લોકોને નથી ભાવતું હોતું અને દુધી ખાવી હેલ્ધી પણ છે પરંતુ જો આ રીતે તમે દૂધીનું થોરન બનાવશો તો બધાને ખૂબ જ ભાવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા દુધી ની થોડી છાલ ઉતારી દુધી ના નાના નાના પીસ કરી દેવાના. ડુંગળીને ઝીણી સમારી લેવા ની. મરચા ને ઝીણા પીસ કરી દેવાના. ટોપરાની છીણી લેવાનું.
- 2
એક નોનસ્ટીક પેન લઇ તેમાં થોડું તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં અડદની દાળ નાખી દેવાની અડદની દાળ સંતળાઈ જાય એટલે તેમાં લાલઆખું મરચું,રાઇ, હિંગ,લીમડાના પાન નાખી દેવાના ત્યારબાદ તેમાં ડુંગળીને નાખી દેવાની.
- 3
ડુંગળી થોડી સંતળાઈ જાય એટલે તેમાં દૂધી ના પીસ નાખી દેવાના થોડીવાર માટે તેને ચડવા દેવાના મીઠું નાખી પાંચ મિનિટ માટે તેને ઢાંકી દેવાનું. દુધી સોફ્ટ થઈ જાય એટલે તેમાં ગ્રેટેડ ટોપરું નાખી બરાબર મિક્સ કરી બધું બરાબર થઈ જાય એટલે ગેસ બંધ કરી નીચે ઉતારી દેવાનું ગરમ ગરમ સર્વકરવાનું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
ઉનાળામાં મળતા શાકભાજીમાં દુધી ખૂબ જ જાણીતું નામ છે .દૂધીનું શાક ઉનાળામાં ખાસ ખાવું જોઈએ .દુધી ઠંડક આપે છે પણ ઘણા ઓછા લોકોને દૂધીનું શાક ભાવતું હોય .હા દુધીનો હલવો લગભગ બધાને ભાવે છે. તો આજે હું એક એવો દૂધીનું શાક બનાવીશ કે જેને જોતા અને ખાતા મજા આવી જાય. Deepti Pandya -
દુધી ચણા ની દાળ નું શાક(dudhi chana dal nu saak recipe in Gujarati)
#સૂપરશેફ૪#પોસ્ટ૧ આ વાનગી હેલ્ધી છે દુધી નું શાક ના ભાવતું હોય તો આ રીતે બનાવશો Smita Barot -
દુધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
એકલી દુધી નું શાક બધા ને નથી ભાવતું તો મે આજે દુધી ચણા નું શાક બનાવું છે.#GA 4#Week 21. Brinda Padia -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
કારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પણ કારેલા નું શાક બધા ને નથી ભાવતું હોતું પણ જો આ રેસિપી થી કારેલા નુ શાક બનાવશો તો નાના મોટા બધા ને જરૂર થી ભાવશે. Sonal Modha -
ચોળી તૂરિયાનું શાક
#લીલીપીળીઘણા લોકોને તૂરિયાનું શાક નથી ભાવતું હોતું પણ જો આ રીતે ચોળી સાથે બનાવવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. તૂરિયાએ ઘણા રોગોનો રામબાણ ઈલાજ કરતું શાકભાજી છે. Nigam Thakkar Recipes -
દુધી બટાકાનુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6 આજે હું આપની સાથે દુધી ની વાનગી લઈને આવી છું.. કેમ કે દુધી નાનાથી મોટા લઈને દરેક વ્યક્તિના શરીર માટે ખૂબ ફાયદાકારક છે કેમ કે દુધી આપણને બધાને ઠંડક આપનારી છે. અને દુધી નુ શાક ફરાળમાં પણ ખાઈ શકાય છે. અને દુધી માંથી ઘણી બધી વાનગીઓ આપણે બનાવીએ છીએ. જે તમે cookpad ના માધ્યમથી જોઈ શકો છો અને શીખી પણ શકો છો.. તો ચાલો આજે જોઈએ દુધી બટાકા નુ શાક......, Khyati Joshi Trivedi -
દૂધી ચણાનું શાક
#ઘણા લોકોને દૂધી નથી ભાવતી તો આ રીતે શાક બનાવીને સર્વ કરશો તો તેમને ચોક્ક્સ ભાવશે, એકદમ સરળ રીતે બને છે તથા ખૂબ જ પૌષ્ટિક રેસિપી છે. Nigam Thakkar Recipes -
-
દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6કાઠીયાવાડી દુધી બટેટાનું શાક. @Darshcook_29046696Darshna Pandya -
દુધી ચણાની દાળ(Dudhi Chana Dal Recipe In Gujarati)
#AM1#KS6દાળ મા પ્રોટીન હોય છે, તેથી રોજીંદા ભોજનમાં દાળ લેવી જોઇએ, પરંતુ એક જ પ્રકારની દાળ દરરોજ નથી ભાવતી હોતી , તેથી થોડું ચેન્જ લાવવા માટે અલગ અલગ દાળ બનાવી શકાય. આજે હું દુધી ચણાની દાળ ની રેસીપી શેયર કરુ છું. આ દાળ એકદમ સ્વાદિષ્ટ બને છે. જો ઘટ્ટ દાળ પસંદ હોય તો આ દાળ સાથે શાકની જરૂર રહેતી નથી... તમે પણ ચોકક્સ બનાવજો. Jigna Vaghela -
દુધી ચણા દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી ચણાની દાળનું શાક ખૂબ જ ભાવે છે અને મહિનામાં બે થી ત્રણ વાર અમારા ઘરમાં બને જ છે. Vaishakhi Vyas -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
અત્યારે ઉનાળામાં દુધી ખુબ જ સરસ આવે છે અને દૂધીનું શાક ખાવા માટે ઠંડી દૂધીનું શાક સાથે રોટલી પરોઠા સાથે સરસ લાગે છે મીનાક્ષી માન્ડલીયા -
દૂધીનું ફરાળી શાક (Dudhi Farali Shak Recipe In Gujarati)
#KS6પોસ્ટ 2દુધી સુપાચય અને ઠંડી તાસીર ધરાવતી શાક છે. ઉપવાસ કે વ્રત મા દુધી ના હલવા, રાયતુ, બરફી, શાક બને છે મે દુધી ના સાત્વિક ફરાળી શાક બનાવયા છે Saroj Shah -
દૂધીનું શાક (Dudhi Shak Recipe in Gujarati)
#GA4#Weak21#Bottel guardદુધી શરીર માટે ફાયદાકારક છે. તેમાંથી આપણે અલગ-અલગ રેસીપી બનાવતા હોઈએ છે. જેમ કે દુધીનો હલવો, દુધી ના મુઠીયા, દૂધીના થેપલા અને દૂધીનું શાક તો આજે મેં દુધી માંથી દૂધીનું શાક બનાવ્યું છે જેમાં મેં એકલી દૂધી જ નાખી છે. Falguni Nagadiya -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઉનાળા માં બહજ આવે છે દૂધી એ શરીર ને ઠંડક આપે છે. દૂધી ના ઘણા બધા ફાયદા હોય છે. વડી દૂધી દાળ ના શાક માંથી પ્રોટીન અને ફોલિક એસિડ મળે છે. એટલે ઉનાળા માં દૂધી નું અલગ અલગ વાનગી બનાવી ને ખાવી અને ખવડાવી. અહીંયા દૂધી અને ચણા ની દાળ નું શાક બનાવ્યું છે. જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમે આ રીત એક વાર દૂધી દાળ નું શાક બનાવશો તો વારંવાર બનવશો Varsha Monani -
દહીં વાળી દૂધી નું શાક (Dahiwali dudhi nu shak recipe Gujarati)
સામાન્ય રીતે આપણે દુધી બટાકા નું અથવા તો દૂધી ચણાની દાળનું શાક બનાવતા હોઈએ છીએ પરંતુ દહીંનો ઉપયોગ કરીને બનતું આ દૂધીનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સામાન્ય રીતે આપણે જે દૂધીનું ગુજરાતી રીતે શાક બનાવતા હોઈએ છીએ એના કરતાં એકદમ અલગ પ્રકારનું શાક બને છે જે રોટલી અને ભાત કે ખીચડી સાથે ખુબ જ સરસ લાગે છે.#SVC#cookpadindia#cookpad_gu spicequeen -
કર્ડ રાઈસ(curd rice recipe in Gujarati)
#સાઉથકાર્ડ રાઈસ સાઉથ ની ફેમસ રેસીપીબનાવવામાં પણ એકદમ સહેલી અને ખાવામાં પણ એકદમ હેલ્ધી જ્યારે લાઈટ વસ્તુ ખાવી હોય ત્યારે ખાઈ શકાય છે Manisha Hathi -
દૂધી ની ઇડલી(dudhi ni Idli recipe in Gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુકવાનગી નંબર - 32......................ફાસ્ટ ફૂડ ના સમય માં બાળકો ને દૂધી ખાવી ગમતી નથી . કહેવામાં આવે છે કે દૂધી ખાય તો બુધ્ધી આવે . એટલે આપણે નવી રીત અજમાવી. Mayuri Doshi -
કાજુ કારેલાનું શાક
કડવા કારેલાના ગુણ મીઠા હોય. કારેલા હેલ્થ માટે ખૂબ જ સારા . પણ બધાને કારેલાનું શાક નથી ભાવતું હોતું . મારા husband અને મારા son ને કારેલા નુ શાક બહુ જ ભાવે .પણ જો આ રીતે તમે કારેલાનું શાક બનાવશો તો નાના મોટા બધાને ચોક્કસ થી ભાવશે. મને પણ ઓછુ ભાવે પણ આ શાક મને પણ બહુ જ ભાવ્યુ . Sonal Modha -
સ્પેશ્યલ પરવળનું શાક(parval saak in Gujarati)
#સ્પાઈસી#માઇઇબુક post-5કોઈપણ પ્રસંગે કે મહેમાન આવે ત્યારે આ શાક બનાવશો તો બધા ખુશ થઇ જશે. ઘણાને પરવળનું શાક નથી ભાવતું પરંતુ જો આ રીતે બનાવશો તો બધા હોંશે હોંશે ખાશે Nirali Dudhat -
અચારી ગુવાર બટકા નું શાક (Achari Guvar Bataka Shak Recipe In Gujarati)
#EB#Week5- આમ તો ગુવાર નું શાક બધાને ભાવે એવું હોતું નથી.. એટલે જો તમારે પણ એવું હોય તો અહીં એક નવા ટેસ્ટ સાથે ગુવારનું શાક પ્રસ્તુત કરેલ છે.. એકવાર ટ્રાય કરશો તો જરૂર ભાવશે.. Mauli Mankad -
દૂધીનું શાક (dudhi saak recipe in gujarati)
#ઉપવાસ મોટેભાગે આપણે ફરાળમાં બટેકાનો ઉપયોગ વધારે કરતા હોઈએ છીએ પણ જો દુધી નો ઉપયોગ કરીએ તો આપણને ઘણા ફાયદા છે જેમકે દુધી મગજને ઠંડક આપે છે. જેથી ઘણા રોગ સામે આપણને રક્ષણ મળે છે.. તો ચાલો જોઈ લઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
દૂધીનો સંભારો (Dudhi Sambharo Recipe In Gujarati)
#KS6 મેથી નો સંભારો બનાવી શકાય તો દૂધીનો કેમ નહીં?તેવો વિચાર મારા મનમાં આવ્યો એ વિચારને મેં તરત જ અમલમાં મૂકી દીધો અને પ્રથમ પ્રયાસમાં જ આ દુધી નો સંભારો ખૂબ જ સ્વાદિષ્ટ મસાલેદાર, બન્યો આવા બધા વિચારો કુકપેડમાં સભ્ય થયા પછી આવવા લાગ્યા થેન્ક્સ ટુ કુકપેડ. બાળકો દૂધીનું શાક ખાતા નથી પરંતુ પરંતુ મેં તે નો સંભારો બનાવ્યો અને બધાએ ખુશીથી ખાધો. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ચણાની દાળ દૂધીનું શાક (Chana Dal Dudhi Shak Recipe In Gujarati)
#KS6#Cookpad Gujarati#Cookpad India Amee Shaherawala -
દૂધી ની ઇડલી(dudhi ni ઈડલી recipe in gujarati)
#જુલાઈ#માઇઇબુકવાનગી નંબર - 32......................ફાસ્ટ ફૂડ ના સમય માં બાળકો ને દૂધી ખાવી ગમતી નથી . કહેવામાં આવે છે કે દૂધી ખાય તો બુધ્ધી આવે . એટલે આપણે નવી રીત અજમાવી. Mayuri Doshi -
મિક્સ વેજીટેબલ સૂપ (Mix Vegetable Soup Recipe In Gujarati)
#GA4#Week10 અત્યારની આ સિઝનમાં દુધી ખુબ સરસ આવે છે. તો બાળકોને પણ ઘણીવાર દૂધીનું શાક ભાવતું નથી હોતું તે તેને. દુધી ની સાથે કોથમીર ને બીજા items નાખી ને બાળકો આપી શકે છે...D Trivedi
-
વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
ઉપમા આપણા રોજબરોજના નાસ્તામાં લેવાતો એક હેલ્ધી નાસ્તો છે.એવરેજ આપણે સોજીની ઉપમા બનાવીએ છીએ પરંતુ ઘણા બધા પ્રકારની ઉપમા થાય છે તેમાં એક આ વર્મીસેલી ની ઉપમા પણ બનાવીએ છીએ અને આ સાઉથ ઇન્ડિયન નાસ્તો છે. Manisha Hathi -
દુધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#KS1 #COOKPAD #COOKPADINDIA દુધી ના ગુણધર્મો આપણે જાણીએ છીએ જે લોકો દુધી નુ શાક નથી ખાતા તે લોકો માટે આજે આપણે દૂધી નો ઓળો બનાવસુ Jigna Patel -
બીટ ની ચટણી (Beet Chutney Recipe In Gujarati)
#GA4#Week5.....Beetroot.🌰. ...સામાન્ય રીતે કાચું બીટ (ગુણોથી ભરેલું)ભાવતું નથી. તેથી આ રીતે ચટણી બનાવીને ખાવાથી ગુણ અને સ્વાદ બંનેનો સમન્વય કરી શકાય છે. Krishna Jimmy Joshi -
દુધી ચણા ની દાળ (Dudhi Chana Daal Recipe In Gujarati)
આપણા કાઠિયાવાડ મા ઘણા અલગ-અલગ પ્રકારના શાક બને છે. વળી ઘણા ઘરોમાં વાર પ્રમાણે રસોઈ બનતી હોય છે. જેમકે બુધવારે મગ, ગુરુ-શુક્રવારે ચણા કે ચણાની દાળ, શનિવારે અડદ. અમારા ઘરમાં પણ આ રીતે રસોઈ બનતી હોય છે તેથી આજે મેં પણ દુધી ચણા ની દાળ બનાવી છે. જો પાણી ન ઉમેરીએ તો દુધી દાળ નું શાક બની જાય છે. મેં લચકા પડતી દાળ બનાવી છે જે રોટલી અને ભાત બંને સાથે સરસ લાગે છે. શાક અને કઠોળ નું આ મિશ્રણ ખુબ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week21#bottlegourd Rinkal Tanna
More Recipes
ટિપ્પણીઓ (6)