કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દહીં વડ। (Dahi Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દહીં વડ। (Dahi Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દહીં વડ। (Dahi Vada Recipe In Gujarati)

Priyanshi Jodhani
Priyanshi Jodhani @cook_29727241

# hetalchauhan #myfirstrecipe

# hetalchauhan #myfirstrecipe

વધુ વાંચો

દહીં વડ। (Dahi Vada Recipe In Gujarati)

Priyanshi Jodhani
Priyanshi Jodhani @cook_29727241

# hetalchauhan #myfirstrecipe

# hetalchauhan #myfirstrecipe

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

અડધો કલાક
૪ વ્યક્તિ માટે
  • 400 ગ્રામઅડદની દાળ 1/2 કલાક પહેલા પલાળી રાખેલી
  • વડા તળવા માટે તેલ,જોઈતા પૂરતું
  • 1 મોટો વાટકોવલોવેલું દહીં
  • ૧ વાટકીખજૂર આમલીની ચટણી,
  • 10 ગ્રામ આંબલી
  • 1 વાટકી ખજૂર
  • 1 વાટકી ગોળ
  • મીઠું
  • લાલ મરચું
  • સંચળ
  • આમલીબાફી ને પલ્પ કાઢી બધી સામગ્રી મિક્સ કરી ચટણી ઉકાળી ઠંડી પાડો
  • નાની વાટકીલીલી ચટણી
  • લીલા ધાણા
  • મરચી
  • ફુદીનો
  • મીઠું
  • સંચળ, લીંબુ, આદુનો નાનો ટુકડો
  • લીલી ચટણી સામગ્રી મિક્સ કરીને મિક્સરમાં ક્રશ કરી લો
  • મીઠુ, સ્વાદ અનુસાર
  • 1મોટો કાંદો,ઝીણો સમારેલો
  • 1 વાટકી,દાડમના દાણા
  • 1 ચમચી તૈયાર કરેલો ચાટ મસાલો
  • 1 ચમચી શેકેલું જીરૂ પાઉડર
  • મીઠું
  • 1 ચમચી સંચળ પાઉડર
  • 1/2 ચમચી ધાણાજીરું
  • 1 ચમચી લાલ મરચું,
  • 1 વાટકોઝીણી સેવ,
  • 1મોટું બટાટુ બાફીને સમારેલા
  • ૧નાની વાટકી,બાફેલા વટાણા
  • લીલા ધાણા સજાવટ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    પલાળેલી અડદની દાળને પીસી લો પછી તેમાં મીઠું આખું જીરું નાખો

  2. 2

    હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો

  3. 3

    તેલ ગરમ થાય એટલે વડા તળી લો

  4. 4

    વડા તળાઈ ગયા પછી તેને પાણી માં ડુબાડી રાખો

  5. 5

    પાંચ મિનિટ પાણીમાં રાખી ને પછી દબાવીને પાણી કાઢી લો આ વડા સાઈડમાં ડીસમાં મૂકી દીધો

  6. 6

    હવે સર્વિંગ ડીશ લો તેમાં વડા મૂકીને ઉપર દહીં પાથરો હવે તેના પર મીઠી ચટણી પછી લીલી ચટણી બટાકા બાફેલા બટાકાનો મસાલો ફરી થોડું દહીં બનાવેલો ચાટ મસાલો ભભરાવો ઉપરથી સેવ ભભરાવો કાંદા અને દાડમના દાણા પણ ભભરાવો ગાર્નિશીંગ માટે લીલા ધાણા મૂકી સર્વ કરો

  7. 7

    તૈયાર છે ટેસ્ટી દહીં વડા

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Priyanshi Jodhani
Priyanshi Jodhani @cook_29727241
પર April 09, 2021 14:27

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દહીં વડા દહીંવડા

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. રોઝ ફીરની (Rose Phirni Recipe In Gujarati)
  2. દ્રાક્ષનો જ્યુસ (Grapes Juice Recipe In Gujarati)
  3. અમેરિકન ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ(American Dryfruit Icecream Recipe In Gujarati)
  4. કાબુલી ચણા પુલાવ (Kabuli Chana Pulao Recipe In Gujarati)
  5. દમ બિરયાની (Dum Biryani Recipe In Gujarati)
  1. રોટલી ના પીઝા (Rotli Pizza Recipe In Gujarati)
  2. ફુલાવર રોલ કટલેટ (Cauliflower Roll Cutlet Recipe In Gujarati)
  3. વેજિટેબલ રાઈસ (Vegetable Rice Recipe In Gujarati)
  4. દૂધી નું શાક (Bottle Gourd Sabji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14841796
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close