રોટલી ના પીઝા (Rotli Pizza Recipe In Gujarati)

Tisha Savani
Tisha Savani @cook_29726155

@hetalchauhan

રોટલી ના પીઝા (Rotli Pizza Recipe In Gujarati)

@hetalchauhan

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 લોકો માટે
  1. 500 ગ્રામ કોબીજ
  2. 2ગાજર
  3. 1શીમલા મરચું
  4. 2 નંગકાંદા
  5. 4 નંગટામેટા
  6. 4રોટલી
  7. 4 ચમચીકેચપ
  8. 1 ક્યૂબ ચીઝ
  9. બટર
  10. પીઝા સોસ
  11. ધાણા ભાજી
  12. ચાટ મસાલો
  13. મરી નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ રોટલી પર બટર લગાવો. પછી પીઝા સોસ લગાવો.
    ત્યાર બાદ તેના પર ઝીણા સમારેલા કોબીજ,ટામેટા, કાંદા અને શીમલા મરચું નાખો.

  2. 2

    પછી તેના પર ચાટ મસાલો, મરી નો ભૂકો છાટી ને ઊપર થી ચીઝ નાખો.

  3. 3

    પછી તેને ગેસ પર ધીમી આચે ઢાકણ કે તપેલી ઢાંકી ને ચડવા દો.

  4. 4

    તૈયાર છે આપણા રોટલી ના પીઝા. સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tisha Savani
Tisha Savani @cook_29726155
પર

ટિપ્પણીઓ

Similar Recipes