દહીં વડ। (Dahi Vada Recipe In Gujarati)

Priyanshi Jodhani @cook_29727241
# hetalchauhan #myfirstrecipe
દહીં વડ। (Dahi Vada Recipe In Gujarati)
# hetalchauhan #myfirstrecipe
રાંધવાની સૂચનાઓ
- 1
પલાળેલી અડદની દાળને પીસી લો પછી તેમાં મીઠું આખું જીરું નાખો
- 2
હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો
- 3
તેલ ગરમ થાય એટલે વડા તળી લો
- 4
વડા તળાઈ ગયા પછી તેને પાણી માં ડુબાડી રાખો
- 5
પાંચ મિનિટ પાણીમાં રાખી ને પછી દબાવીને પાણી કાઢી લો આ વડા સાઈડમાં ડીસમાં મૂકી દીધો
- 6
હવે સર્વિંગ ડીશ લો તેમાં વડા મૂકીને ઉપર દહીં પાથરો હવે તેના પર મીઠી ચટણી પછી લીલી ચટણી બટાકા બાફેલા બટાકાનો મસાલો ફરી થોડું દહીં બનાવેલો ચાટ મસાલો ભભરાવો ઉપરથી સેવ ભભરાવો કાંદા અને દાડમના દાણા પણ ભભરાવો ગાર્નિશીંગ માટે લીલા ધાણા મૂકી સર્વ કરો
- 7
તૈયાર છે ટેસ્ટી દહીં વડા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
ગરમીમાં ઠંડક મેળવવા માટે બધા ઠંડી વસ્તુઓ ખાતા હોય છે તેમાં દહીં વડા બહુ જ પોપ્યુલર છે મેં પણ દહીંવડા બનાવ્યા છે.#GA4#Week 25#Dahivada Rajni Sanghavi -
-
ફરાળી દહીં વડા(farali dahi vada recipe in gujarati)
#ઉપવાસ#ફરાળી શ્રાવણ માસ ચાલુ થઈ ગયો છે અને બધા ને ત્યાં રોજ કઈક નવું ફરાળી આઈટમ બનતી હશે આજે પવીત્ર અગિયારસ હતી તો સાંજના ભોજન મા ફરાળી દહીં વડા બનાવ્યા હતા. આ રેસીપી મે you tube par જોઈ હતી અને ખૂબ સરસ બની હતી તમે પણ જરૂરથી ટ્રાય કરજો. Vandana Darji -
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3નાના મોટા સૌની ઑલ ટાઈમ માનીતી દહીં પૂરી, ઠંડા ઠંડા દહીં સાથે ખાવાની ખૂબ મજા આવે છે, ચટપટી ચાટ જોતા જ મોઢા માં પાણી આવી જાય છે Pinal Patel -
-
દહીં વડા(Dahi vada recipe in gujarati)
#weekendઅહીંયા મેં દહીંવડા બનાવ્યા છે.જેમાં મગની ફોતરાવાળી દાળ નો ઉપયોગ અને અડદની દાળ નો પણ ઉપયોગ કર્યો છે. આમ જોઈએ તો મગની ફોતરા વગરની દાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ આ ફોતરા વાળી દાળને પલાળી અને તેના ફોતરા કાઢી નાખવાથી તે ખૂબ જ મીઠા લાગે છે. માટે મેં અહીંયા ફોતરાવાળી દાળ નો ઉપયોગ કર્યો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સોફ્ટ પણ બને છે Ankita Solanki -
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસોફ્ટ રૂ જેવા પોચા દહીં વડા Ramaben Joshi -
ફ્રિજ કોલ્ડ દહીં વડા(dahi vada recipe in gujarati)
#સાતમશીતળા સાતમ એ ગુજરાતી ની ખુબ મોટો તહેવાર છે આદિવસે ઠંડુ ખાવા નો મહિમા છે માટે બધાં છઠ ના દિવસે રસોઈ બનાવે છે. અને સાતમ ના દિવસે ઠંડુ ખાય છે. આજે મેં દહીં વડા ની રેસિપી મૂકી છે. Daxita Shah -
-
-
દહીં વડા (Dahi Vada Recipe in Gujarati)
#GA4 #Week25 #dahiwadaદહીં વડા એ એક સ્વાદિષ્ટ અને પ્રચલિત વાનગી છે. જેમાં અડદ ની દાળ ના વડા ને દહીં માં ડુબાડીને તૈયાર કરવામાં આવે છે. આ નાના મોટા બધાને બહુ પસંદ આવે છે. તમે તેને નાસ્તા તરીકે અથવા સાઇડ ડીશ તરીકે પીરસી શકો છો. Bijal Thaker -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3 અમારા ઘરે દહીંપૂરી,સેવપુરી, પાણીપુરી, ભેળ બધા ને બહુ ભાવે એટલે બનતી જ હોય છે. Alpa Pandya -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25#dahivada દહીં વડા એક ઇન્ડિયન ચાટ છે જે લગભગ આખા સાઉથ એશિયામાં પ્રચલિત છે. દહીં વડા બનાવવા માટે અડદની દાળનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાનગીને ઠંડી પીરસવાથી તેને ખાવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
દહીં વડા (Dahi vada Recipe In Gujarati)
#ફટાફટ દહીંવડા એ ઝટપટ તિયાર થાય એવી ડીશ છે.ક્યારેક કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય તો જલ્દી થી બનવી શકાય છે. Kinjalkeyurshah -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiદહીં વડા દિવાળીમા કાળીચૌદસ ના દિવસે અડદની દાળ ના વડા વધારે બનાવી એના દહીવડા તો મોટાભાગના ગુજરાતી ઘરો મા બનતા જ હોય છે Ketki Dave -
ઓઇલ ફ્રી દહીં વડા (Oil Free Dahi Vada Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#WEEK3#cookpadindia#cookpadgujarati#Dahi_Puri Vandana Darji
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14841796
ટિપ્પણીઓ