દૂધી નું શાક (Bottle Gourd Sabji Recipe In Gujarati)

#KS6
#Cookpadindia
#Cookpadgujrati
અમારાં ઘરે દૂધી નું શાક બધાને બહુજ ભાવે.મને જરાય ના ભાવે પણ વીક માં ૧ વાર તો બનેજ. દૂધી ફાયદાકારક હોવાથી દૂધી ખાવી સારી છે. તો આજ થઈ જાય દૂધી નું શાક.
દૂધી નું શાક (Bottle Gourd Sabji Recipe In Gujarati)
#KS6
#Cookpadindia
#Cookpadgujrati
અમારાં ઘરે દૂધી નું શાક બધાને બહુજ ભાવે.મને જરાય ના ભાવે પણ વીક માં ૧ વાર તો બનેજ. દૂધી ફાયદાકારક હોવાથી દૂધી ખાવી સારી છે. તો આજ થઈ જાય દૂધી નું શાક.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દુધી ની છાલ કાઢીને કટ કરી પાણી માં રાખો.
- 2
બીજી બધી વસ્તુ રેડી કરી લેવી.લસણ અને મસાલા, તેલ બધું રેડી કરી લેવું
- 3
એક કૂકર મા તેલ ગરમ કરો પછી વઘાર માં જીરૂં નાખી લસણ, હિંગ એડ કરી દૂધી પણ એડ કરી સ્વાદ મુજબ મીઠું, મરચું, હળદર, ધાણાજીરૂ, ખાંડ બધું એડ કરી હલાવી લેવું.
- 4
હવે કૂકર બંધ કરી ૫ સિટી વગાડવી. પાણી એડ નથી કરવાનું કેમ કે દૂધી માં પાણી નો ભાગ હોય જ અને ખાંડ અને મીઠું નાખી એ એનું પાણી થાય તો એક્સ્ટ્રા પાણી એડ કરવું નહિ
- 5
કૂકર ઠંડું પડે એટલે ખોલી ને દૂધી નું શાક સર્વ કરો. આ શાક ખીચડી અને પરાઠા અને છાશ સાથે સર્વ કર્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી નું શાક (Bottle Gourd Shak Recipe In Gujarati)
#KS6 ગરમી માં દૂધી નું શાક સારું લાગે છે. અને તેની તાસીર ઠંડી હોવાથી ફાયદાકારક છે. તો મારા શાક ની રેસિપિ ટ્રાઈ કરો. Krishna Kholiya -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
દૂધી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મેં બનાવ્યું દૂધી નું શાક. Sonal Modha -
દૂધી નું શાક (Bottle Gourd Sabji Recipe In Gujarati)
#SVC#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
દૂધી નુ શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઉનાળા માં ખાવી ખુબ સારી. દૂધી ખાવ તો બુદ્ધિ આવે. એ કહેવત છે. Richa Shahpatel -
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#દૂધી નું શાક#દૂધી અને ચણાની દાળ નું શાક. Vaishali Thaker -
-
દૂધી બાટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6"દૂધી ખાવ તો બુદ્ધિ આવે " આ એક આયુર્વેદ માં કહેવત છે.. દૂધી ગુણમાં ખુબ ઠંડી હોય છે.. ઉનાળા માં દૂધી નું સેવન ખુબ કરવું જોઈએ..આજે મેં ખુબ ઈઝી રીતે દૂધી નું શાક બનાવ્યું છે.. Daxita Shah -
ગાંઠિયા લીલીડુંગડી નું શાક (Ganthiya Lili Dungli Shak Recipe In Gujarati)
#KS6ગાંઠિયા નું શાક- Beena Radia -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6 દૂધી નું શાક લગભગ મોટા ભાગ નાં ગુજરાતી ઘરોમાં અઠવાડિયામાં એક વાર બનતું જ હોય છે. પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે કે દૂધી નું શાક ઓછું ભાવે.અહીં મેં ગોળ , આંબલી વાળું અને છાલ સહિત શાક બનાવ્યું છે. જે ચોક્કસ ભાવશે. Bina Mithani -
-
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
દૂધી ઉનાળા માં બહુ આવે. અને ઉનાળા માં દૂધી ખાવી જ જોઈ એ। દૂધી એ શરીર ને ઠંડક આપે છે. દૂધી ના ઘણા બધા ફાયદા હોય છે. ઉનાળા માં દૂધી નું અલગ અલગ વાનગી બનાવી ને ખાવી અને ખવડાવી. પણ ઘર ના બધા દૂધી નું નામ સાંભળી ને મ્હોં બગાડે.મે અહીંયા થોડું અલગ રીતે બનાવ્યું છે જે મારા ફેમીલી મા બધા ને ખૂબ જ ભાવ્યું#KS6 Nidhi Sanghvi -
-
દૂધી બટાકાનું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઉનાળા માં ખૂબજ સારી ગણાય છે. Hetal Shah -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#SVCદૂધી બહુ ગુણકારી એને ઠંડક આપે છે. દૂધી માંથી ગણી વાનગી બને છે. અને શાક પણ સરસ બને છે. દૂધી નું શાક બનાવવા કુણી દૂધી લેવી. Rashmi Pomal -
કાઠિયાવાડી દૂધી બટાકા નું શાક (Kathiyawadi Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6#CookpadIndia#CookpadGuj ઘણા લોકોને દૂધી ખાવી જરાય પણ પસંદ હોતી નથી. દૂધીનો જ્યુસ બનાવીને પીવામાં આવે ક્યાંતો એનું શાક બનાવીને ખાવામાં આવે , આ બંને રીતે સ્કીન, વાળ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દૂધીના જ્યુસનું સેવન ગરમીમાં વધારે કરવામાં આવે છે. કારણ કે એમાં પાણીનું પ્રમાણ વધારે હોવાને કારણે શરીરને શીતળતા પ્રદાન કરે છે. આજે મેં આ જ દૂધી માંથી કાઠિયાવાડી દૂધી બટેટાનું રસાવાડું શાક બનાવ્યું છે. જે એકદમ ચટપટું, ગળ્યું ને તીખું બન્યું છે. જો આ રીતે દૂધી નું શાક બનાવવામાં આવે તો જે દૂધી ના ખાતા હોય તે પણ ખાવા લાગે છે. Daxa Parmar -
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું Bootle Gourd એટલેકે (દૂધી) દૂધી ચણા નું શાક. આ એક હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસિપી છે. આ શાક બનાવવાનું ખુબજ સરળ છે. તો ચાલો આજની રેસીપી સરું કરીએ.#GA4#Week21 Nayana Pandya -
દૂધી વટાણા નું શાક (Bottle gourd & peas sabji recipe in Gujarati) (Jain)
#SVC#BOTTLE_GOURD#PEAS#SABJI#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
દૂધી નું મસાલા (Dudhi Masala Recipe In Gujarati)
#KS6#દૂધી નું શાક દૂધી આપણા ને ઠંડક આપે છે એ અલગ અલગ રીતે ખાઈ શકાય છે.આજે મેં એનું મસાલા વાળું શાક બનાવ્યું છે. Alpa Pandya -
-
દૂધી ગાંઠિયા નું શાક (Dudhi Ganthiya Shak Recipe In
અમારા ઘરમાં બધાને લીલોતરી શાક બહુ જ ભાવે જેમકે દૂધી તુરીયા ભીંડા ગુવાર રીંગણા બીન્સતો આજે મેં દૂધી ના શાક માં થોડું વેરિએશન કર્યું છે. Sonal Modha -
દૂધી ના થેપલા(Bottle Gourd Thepla Recipe In Gujarati)
હુ નાની હતી તો મને દૂધી નઈ ભાવતી. દૂધી ગુણકારી ઘણી એટલે મમ્મી મને આ થેપલા બનાવીને આપતી અને મને ત્યારે ખબર નઈ પડતી કે આમાં દૂધી નાખી છે.#મોમ#goldenapron3Week 11#Aata Shreya Desai -
રોસ્ટેડ દૂધી નો ભરતા (Roasted Bottle Gourd Bharta Recipe In Gujarati)
#KS6દૂધીનો ઓળો (Recipe of rosted bottle gaurd bharta in gujarati) Unnati Desai -
દૂધી ના લાછરા (સ્ટફ્ડ દૂધી નું શાક)
#સ્ટફ્ડ સ્ટફ્ડ કોન્ટેસ્ટ માં આજે મેં દૂધી માં મસાલો ભરી ને શાક બનાવ્યું છે. અને આ શાક ઘર ના બધા નું ફેવરેટ છે. દૂધી ખાવા માં ઠંડી હોય છે. અને પાણી પણ વધારે હોય છે . તો આપણી હેલ્થ માટે પણ સારી હોય છે. જો નાના બાળકો,અને ટીનેજર્સ છોકરા છોકરી લોકો દૂધી ખાવાનું પસંદ ન કરતા હોય તો આવી રીતે સ્ટફ્ડ દૂધી નુશાક બનાવશો તો જરુર થી ખાશે. Krishna Kholiya -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધી માં મોટા પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે.સાથે ચણા ની દાળ પ્રોટીન થી ભરપુર છે.આ બન્ને નું મિશ્રણ કરી ને મે અહીંયા શાક બનાવ્યું છે. Varsha Dave -
મસૂર દાળ અને દૂધી નું શાક
#ડિનર #સ્ટારઆપણે ઘણી દાળ અને શાક ની મેળવણી કરીને વાનગી બનાવતાં હોઈએ છીએ તો આ મસૂર દાળ અને દૂધી નું શાક બનાવ્યું છે. Bijal Thaker -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6#દૂધી નું શાક#Riddhi Mamદૂધી શરીર ને ઠંડક આપે છે.. ઉનાળામાં દૂધી રોજ ખાવાથી કાળઝાળ ગરમીથી રાહત મળી જાય છે.. દૂધી નો રસ હ્દય ને મજબુત બનાવે છે.અને બ્લોક હટાવવા માટે મદદરૂપ થાય છે.તો આવી ગુણકારી દૂધી નું શાક પણ બહુ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
દૂધી ચણા ની દાળ નું શાક(Dudhi Chana Dal sabji Recipe In Gujarati)
દૂધી ચણા ની દાળ નું શાકમે આજે દૂધી ચણા ની દાળ નું શાક બનાવ્યું છે હવે આ શાક ની બધા ખાવાની ના પાડતા હતા તો ને એમાં થોડું વેરીએસન કર્યું છે . એમાં કાંદા લસણ નો વઘાર કર્યો છે ગરમ મસાલો એડ કર્યો,, દૂધી નું પ્રમાણ થોડું ઓછું કર્યું .તો બધાને ખુબજ ભાવ્યું તો તમે પણ ટ્રાય કરજો મસ્ત બનશે . Rina Raiyani -
દૂધી નું શાહી શાક (Dudhi Shahi Shak Recipe In Gujarati)
#KS6#cookpadgujrati#cookpadindiaદૂધી આમ તો ટેસ્ટ માં બહુ કોઈ ને ભાવે નહિ. ખાસ કરી ને બાળકો ને .તો આ રેસિપી મુજબ પંજાબી ટેસ્ટ ની આ શાહી દૂધી બધા ને ખૂબ જ પસંદ આવશે અને હોંશે હોંશે દૂધી ખવાશે. Bansi Chotaliya Chavda -
More Recipes
ટિપ્પણીઓ