કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
Gujarat

#weekgreen
આ શરબત તમે ઉનાળા માં ગરમી માં ઠંડક આપે છે.. અને શરબત ની ચાસણી ને તમે સ્ટોર પણ કરી શકો છો.👍

#weekgreen
આ શરબત તમે ઉનાળા માં ગરમી માં ઠંડક આપે છે.. અને શરબત ની ચાસણી ને તમે સ્ટોર પણ કરી શકો છો.👍

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
1કુટુંબ
  • 1 કપફુદીના ના પાન
  • 1/2 કપલીંબુ નો રસ
  • 2 કપખાંડ
  • 1 ચપટીથી પણ ઓછો ગ્રીન કલર (optional)
  • 2 કપપાણી
  • 1 tspસંચળ
  • 1 tspશેકેલું જીરું પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક તપેલી મા ખાંડ અને પાણી લઇ તેની ચિકાસ પડતી ચાસણી બનાવશુ. તાર કરવાની જરૂર નથી આ શરબત માં.

    ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ફુદીના ના પાન ને મિક્સર માં થોડા બરફ ના ટુકડા અને પાણી નાખી પ્યુરી બનાવશુ. બરફ નાખવાથી કલર સારો રેશે. તે પ્યુરી ને ચાસણી માં ઉમેરી થોડીવાર ગરમ કરશું. અને ગાળી લેશું.

    ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ચાસણી ઠંડી થાય એટલે તેમાં લીંબુ નો રસ, સંચળ, જીરા પાઉડર,1ચપટી થી પણ ઓછો ગ્રીન ફૂડ કલર નાખી મિક્સ કરી બોટ્ટલે માં ભરી લેશું.જેને સ્ટોર પણ કરી શકો છો.સર્વ કરતી વખતે 2 ચમચી આ શરબત ની ચાસણી લઇ, તેમાં પાણી, બરફ નાખી હલાવી ઠંડુ સર્વ કરશું.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
પર April 09, 2021 16:27
Gujarat
cooking is my hobby 😋😊
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
April 09, 2021 16:56
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફૂદીના લીંબુ શરબત

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રોઝ ફીરની (Rose Phirni Recipe In Gujarati)
  2. અમેરિકન ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ(American Dryfruit Icecream Recipe In Gujarati)
  3. કાબુલી ચણા પુલાવ (Kabuli Chana Pulao Recipe In Gujarati)
  4. દ્રાક્ષનો જ્યુસ (Grapes Juice Recipe In Gujarati)
  5. હૈદરાબાદી ગ્રીન પુલાવ (Hyderabadi Green Pulao Recipe in Gujarati)
  1. દૂધીનું કાઠીયાવાડી શાક (Dudhi Kathiyawadi Shak Recipe In Gujarati)
  2. દુધી બટાકા નું શાક(Dudhi Bataka Shak Recipe In Gujarati)
  3. ખાંડવી (Khandvi Recipe In Gujarati)
  4. રસિયા મૂઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14842463
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close