રસિયા મૂઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મૂથિયા બનાવવા માટે રાંધેલા ચોખા લો અને તેમાં બેસન, ઘઉંનો લોટ, હળદર પાઉડર, લસણની ચટણી, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરાનો પાઉડર, સમારેલું આદુ, મીઠું અને કોથમીર નાખો.
- 2
મિશ્રણનો કણક તૈયાર કરો અને તેમાંથી મૂથિયા બનાવો. મુથિયા સરળતાથી બનાવવા માટે તમારી હથેળીમાં થોડું તેલ લગાવો.
- 3
કડાઇમાં ગ્રેવી થવા માટે તેમાં તેલ નાખો, જીરું, હિંગ નાંખો, તેમાં છાશ અને મીઠું નાંખી દો.
તેમાં હળદર પાઉડર, ધાણા જીરા પાઉડર, લાલ મરચાનો પાઉડર લસણની ચટણી અને મીઠું નાખો. સારી રીતે ભેળવી દો.
- 4
ગ્રેવીમાં તૈયાર કરેલા મૂથિયા ઉમેરો અને બરાબર હલાવો.
ઢાકણ બંધ કરો અને તેને 2-3-. મિનિટ સુધી થવા દો
- 5
ઝડપી અને સરળ મુથિયા ન શેક રેસીપી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6 આપણા ગુજરાતી ઓ ની એક ટ્રેડિશનલ વાનગી છે.જ્યારે ઘર માં શાક ના હોય સને ભાત વધેલા હોય તો આ બેસ્ટ રેસીપી છે.અને ઝટપટ બની જાય છે.ટેસ્ટ પણ વાહ વાહ શું વાત કરું........... આવી જાવ તમે પણ. Alpa Pandya -
-
-
-
-
-
-
દૂધી નાં રસિયા મુઠીયા (Dudhi Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6રસિયા મુઠીયા એ ગુજરાતી વાનગી છે.. આને ફૂલ મિલ તરીકે ડિનર માં પણ ખાઈ શકો..ખુબ ટેસ્ટી બને છે.. Daxita Shah -
-
રસિયા મુઠીયા(Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6 આ વાનગી મેં લેફ્ટ ઓવર ઘટકો માંથી બનાવી છે પણ આપ સૌ માટે મેં ઘટકો લખ્યા છે જેના વડે આવી જ વાનગી રસિયા મુઠીયા બનાવી શકોછો...આ રેસીપી One-Pot-Meal હોવાથી ડિનરમાં બનાવી શકાય છે.... Sudha Banjara Vasani -
-
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6#AM2#Cookpadindia#Cookpadgujratiરસિયા મુઠીયા એ વન બાઉલ વાનગી છે.ક્યારેક ઘર માં ભાત વધ્યા હોય તો તેની આ ટેસ્ટી વાનગી બની જાય. Bansi Chotaliya Chavda -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#AM2#KS6 રસિયા મુઠીયા એટલે રસા વાળા મુઠીયા. રસિયા મુઠીયા એ ગુજરાત ના સૌરાષ્ટ્ર ના સૌથી પ્રસિધ્ધ વાનગી છે. સૌરાષ્ટ્ર ના લોકો દહીં અને છાસ નો ઉપયોગ ખૂબ જ કરે છે. અને આ મુઠીયા પણ છાસ માં જ બનાવવામાં આવે છે. આ વાનગી વધેલા ભાત માંથી બનાવવામાં આવે છે. બહુ ફટાફટ બની જાય છે. મેં ભાત, ચણા ના લોટ, ઘઉં નો કક્રો લોટ અને ચોખા ના લોટ ને મિક્સ કરી ને બનાવ્યા છે. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14842493
ટિપ્પણીઓ