કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કેસર, પિસ્તા ટુટી ફ્રુટી મઠો (Kesar Pista Tutti Frutti Matho Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કેસર, પિસ્તા ટુટી ફ્રુટી મઠો (Kesar Pista Tutti Frutti Matho Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કેસર, પિસ્તા ટુટી ફ્રુટી મઠો (Kesar Pista Tutti Frutti Matho Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#KS6

#KS6

વધુ વાંચો

કેસર, પિસ્તા ટુટી ફ્રુટી મઠો (Kesar Pista Tutti Frutti Matho Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#KS6

#KS6

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
2 લોકો
  • ૧ કિલો દહીં
  • ૫૦૦ ગ્રામ દળેલી ખાંડ
  • ૧૦-૧૫ બદામની કતરણ
  • ૧૦-૧૫ પીસ્તા ની કતરણ
  • ૮-૧૦ કાજુની કતરણ
  • ૧૦-૧૨ કેસર ના તાંતણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌથી પહેલા દહીં નો મસ્કો બનાવવા માટે દહીં ને આછા કોટનના કપડામાં ૮-૧૦ કલાક સુધી બાંધીને લટકાવી ને રાખવું જેથી બધા દહીંનું પાણી નીતરી જાય.

    કેસર, પિસ્તા ટુટી ફ્રુટી મઠો (Kesar Pista Tutti Frutti Matho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કેસર, પિસ્તા ટુટી ફ્રુટી મઠો (Kesar Pista Tutti Frutti Matho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ દહીંનો મસ્કો આ રીતે તૈયાર થઇ જાય એટલે તેમાં દળેલી ખાંડ ઉમેરી અને મિક્સ કરવી.

    કેસર, પિસ્તા ટુટી ફ્રુટી મઠો (Kesar Pista Tutti Frutti Matho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કેસર, પિસ્તા ટુટી ફ્રુટી મઠો (Kesar Pista Tutti Frutti Matho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કેસર, પિસ્તા ટુટી ફ્રુટી મઠો (Kesar Pista Tutti Frutti Matho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    થોડા દૂધમાં કેસરના તાંતણા પલાળીને રાખવા એટલે તેનો કલર આ રીતે બદલાઈ જશે. પછી તે કેસરવાળું દૂધ મઠામાં ઉમેરી અને મિક્સ કરી લેવું.

    કેસર, પિસ્તા ટુટી ફ્રુટી મઠો (Kesar Pista Tutti Frutti Matho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કેસર, પિસ્તા ટુટી ફ્રુટી મઠો (Kesar Pista Tutti Frutti Matho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કેસર, પિસ્તા ટુટી ફ્રુટી મઠો (Kesar Pista Tutti Frutti Matho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં બધા ડ્રાયફ્રૂટ્સની કતરણ અને ઇલાયચી પાઉડર ઉમેરી અને મિક્સ કરી લેવો.

    કેસર, પિસ્તા ટુટી ફ્રુટી મઠો (Kesar Pista Tutti Frutti Matho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કેસર, પિસ્તા ટુટી ફ્રુટી મઠો (Kesar Pista Tutti Frutti Matho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કેસર, પિસ્તા ટુટી ફ્રુટી મઠો (Kesar Pista Tutti Frutti Matho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી મઠા ને ૫ થી ૬ કલાક ફ્રીઝમાં ઠંડુ કરવા મુકી દેવો. ત્યારબાદ સર્વિંગ બાઉલમાં સર્વ કરવું અને કેસર, પિસ્તા અને ટુટીફ્રુટી થી ગાર્નીશ કરવો.

    કેસર, પિસ્તા ટુટી ફ્રુટી મઠો (Kesar Pista Tutti Frutti Matho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કેસર, પિસ્તા ટુટી ફ્રુટી મઠો (Kesar Pista Tutti Frutti Matho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર April 10, 2021 18:37

ટિપ્પણીઓ (6)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
April 15, 2021 17:29
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કેસર પિસ્તા ટુટી ફ્રૂટી મઠો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
  2. દૂધી નાં રસિયા મુઠીયા (Dudhi Rasiya Muthiya Recipe In Gujarati)
  3. હાંડવો (Handvo Recipe In Gujarati)
  4. સુરતી પાપડી દાણા ની ખીચડી(Surti Papdi Dana Khichdi Recipe In Gujarati)
  5. ઓસાવેલા છુટ્ટા ભાત(Osavela Rice Recipe In Gujarati)
  1. કેશર ફ્રૂટ એન્ડ નટ્સ મઠો (Kesar Fruits Nuts Matho Recipe In Gujarati)
  2. ગોળનો શીંગ પાક (Jaggery Shing Paak Recipe In Gujarati)
  3. મેક્સીકન રાઈસ પુલાવ (Mexican Rice Recipe In Gujarati)
  4. ચાઈનીઝ પટ્ટી સમોસા (Chinese Patti Samosa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14846535
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close