મેક્સીકન રાઈસ પુલાવ (Mexican Rice Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

નવી રેસિપી માઇન
#AM2

શેર કરો

ઘટકો

અડધો કલાક
બે વ્યક્તિઓ
  1. 1 કપબાસમતી ચોખા
  2. 1લાલ કેપ્સીકમ,૧ પીળું કેપ્સિકમ,૧ લીલું કેપ્સીકમ
  3. ૧ વાટકી ગાજર
  4. સમારેલી કોથમીર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧ ચમચી લાલ મરચું પાઉડર
  7. ૧ ચમચી રેડ ચીલી ફ્લેક્સ
  8. ૧ ચમચી મરી પાઉડર
  9. ૧ ચમચીટોમેટો કેચઅપ
  10. ૧ ચમચીઓરીગેનો
  11. ૧ ચમચીમિક્સ હર્બસ
  12. ૨ ટામેટા ની પ્યુરી
  13. ૩ ચમચી તેલ
  14. ૧ કપ લીલા વટાણા

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પ્રથમ આપણે સામગ્રી જોઇએ લઈએ પછી ચોખા ને ધોઈ લો, પછી ગેસ પર મૂકી દઈએ પંદર મિનિટ સુધી રહેવા દેવું બે ગ્લાસ પાણી લીધુ છે મેં

  2. 2

    રાઈસ બોઈલ થઈ ગયા છે તમે જોઈ શકો છો લગભગ દસેક મિનિટ પછી આપણે પ્લેટ માં પાથરી દો જેથી કરીને સરસ છુટા રહે આ રીતે કેપ્સિકમ ને જીણા સમારી લેવા આ રીતે

  3. 3

    હવે એક પેનમાં તેલ નાખી ને બધા વેજીસ નાખી લઈએ પછી તેને પાંચ મિનિટ સુધી સાંતળો પછી તેમાં બધા મસાલા નાખી લઈએ

  4. 4

    હવે તેને મિક્સ કરી લઈએ પાંચ મિનિટ સુધી રહેવા દેવું થઈ જાય પછી તેમાં રાઈસ નાખી લઈએ

  5. 5

    હવે તેને મિક્સ કરી લઈએ કોથમીર નાખી લઈએ તમે જોઈ શકો છો સરસ રીતે મિક્સ થઈ ગયુ છે

  6. 6

    પાંચ થી છ મિનિટ સુધી રહેવા દો ધીમા તાપે થઈ ગયું છે તમે જોઈ શકો છો

  7. 7

    તૈયાર છે મેક્સીકન રાઈસ પુલાવ

  8. 8

    પાવ ભાજી સાથે સર્વ કરો

  9. 9

    પાવ ભાજી ના અમુક મે ફોટા પાડ્યા છે તવા ભાજી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

Similar Recipes