મસૂરની દાળ નો પુલાવ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા અને મસૂરની દાળને સારી રીતે ધોઈને 1/2 કલાક માટે પલાળી ને રાખો.
- 2
ત્યારબાદ હવે બટાકા, ડુંગળી ટામેટા, મરચા, કોથમીર આ બધુ કાપીને રેડી રાખજો
- 3
ત્યારબાદ હવે કુકરમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થઈ જાય ત્યાર બાદ એમાં જીરું નાખો જીરુ તતડે પછી એમાં કળી પત્તા નાખવા અને ડુંગળી નાખીને ડુંગળીને થોડીવાર સાંતળવી ત્યારબાદ બરાબર મિક્ષ કરી લેવું હવે એમાં મસાલા કરવા મસાલા કર્યા બાદ તેને સારી રીતે હલાવીને બેથી ત્રણ મિનિટ થવા દેવો.
- 4
ત્યારબાદ હવે એમાં પલાળેલા ચોખા નાખીને બરાબર મિક્સ કરી લેવું હવે સ્વાદ મુજબ મીઠું અને જરૂર મુજબ પાણી નાખીને બધું બરાબર મિક્સ કરી લેવું અને કુકર બંધ કરી લેવું. સીટી વાગે ત્યાં સુધી પુલાવ થવા દેવો.
- 5
તો તૈયાર છે ગરમા ગરમ મસૂરની દાળ નો પુલાવ
Keywords
Similar Recipes
More Recipes
- લોટિયા ભાત (Lotiya Bhat Recipe In Gujarati)
- કોલ્ડ કોકો (Cold cocoa recipe in Gujarati)
- સ્મોકી શાહી પનીર હાંડી બિરયાની (Smokey Shahi Paneer Handi Biryani Recipe In Gujarati)
- બ્રાઉની વીથ આઈસક્રીમ (Brownie With Icecream recipe in Gujarati)
- આફ્રિકન મારૂ ના ફેમસ ભજીયા (African Maru Famous Bhajiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14863972










ટિપ્પણીઓ (6)