વેજ ફ્રાઇડ રાઈસ (Veg Fried Rice Recipe In Gujarati)

ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળ. શાકભાજી થી ભરપુર એન્ડ ઓછા મસાલાઓ થી બનતી ટેસ્ટી વાનગી. મંચુરિયન સાથે ખૂબ જ સારી લાગે છે એન્ડ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આપતી વાનગી. જરૂર ટ્ર્ય karjo.
#AM2 #veg #vegrice #friedrice #simple #easy #tasty #authentic #chinese #rice #easycooking #cookpad #cookpadindia #cookpadgujarati

રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ મા તેલ નાખી તેને માધ્યમ આંચ પર રાખી. તેલ ગરમ થાય એટલે તેમાં લીલી ડુંગળી નો સફેદ પાર્ટ નાખો, ત્યાર બાદ સમારેલા ગાજર, ફણસી નાખી ૨ મિનિટ સુધી સાંતળો.
- 2
ત્યાર બાદ બાફેલા બાસમતી ચોખા, સ્વાદ અનુસાર મીઠું, મરી પાઉડર સમારેલી લીલી ડુંગળી નો લીલો ભાગ નાખી, સોયા સોસ, વિનેગર/લીંબુ નો રસ, ખાંડ નાખી બરાબર મિક્સ કરો. ચોખા ના તૂટે તેનો ખાસ ધ્યાન રાખવું. ૨ મિનિટ સુધી રાંધી ને ગાર્નિશ કરો.
- 3
સમારેલી લીલી ડુંગળી થી ગાર્નિશ કરી સર્વે કરો.
Keywords
Similar Recipes
More Recipes
- ઠંડી ઠંડી ચટપટી પાણીપૂરી (Thandi Thandi Chatpati Panipuri Recipe In Gujarati)
- ઈરાની પટ્ટી સમોસા (Irani Patti Samosa Recipe In Gujarati)
- ક્રીમી ટુટી ફ્રુટિ મઠો.(Creamy Tutti Futti Matho Recipe In Gujarati)
- મેકસીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
- કચ્છી પટ્ટી સમોસા (Kutchi Patti Samosa Recipe In Gujarati)

ટિપ્પણીઓ (4)