કેસર પિસ્તા મઠો (Kesar Pista Matho Recipe In Gujarati)

Beena Radia
Beena Radia @cook_26196767

કેસર પિસ્તા મઠો (Kesar Pista Matho Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 દિવસ
3-4 સર્વિંગ્સ
  1. 1+1/2 લીટર ફૂલ ફેટ દુધ
  2. 300 ગ્રામખાંડ
  3. 1/2 કપકાજુ બદામ પિસ્તા ની કતરણ
  4. 1 ચમચીઇલાયચી નો ભૂકોો
  5. 10તાતના કેસર દુધ માં પલાડેલ

રાંધવાની સૂચનાઓ

2 દિવસ
  1. 1

    દુધ ને ગરમ કરી લો હલાવી ને ઠારી દેવું 1 ચમચી દહીં નાખી મેળવી લેવુ જામી જાય એટલે મલમલ ના કપડાં મા લઇ લેવું

  2. 2

    બધું દહીં કપડાં મા લઇ કપડાંને ચારની માં મૂકી tight બાંધી લો તેના પર વજન રાખી 5-6 કલાક રાખો દહીં માં થી પાણી નીકળી જાય એટલે 1 બાઉલ માં લઇ ખાંડ મિક્સ કરો

  3. 3

    ક્રશર ની મદદ થી દહીં ખાંડ મિક્સ કરેલ મિશ્રન ને સમૂધ કરો સરસ બની જાય છે તેમાં ડ્રાય ફ્રુટ ઇલાયચી પાઉડર કેસર ઉમેરો

  4. 4

    હવે બરાબર મિક્સ કરો કેસર કાજુ બદામ પિસ્તા ઇલાયચી થી ગાર્નિશ કરો ઠંડો કરી સર્વ કરો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી કેસર પિસ્તા મઠો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Beena Radia
Beena Radia @cook_26196767
પર

Similar Recipes