કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)

Soni Jalz Utsav Bhatt
Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
Jaipur

#GA4
#Week20
#kofta

#GA4
#Week20
#kofta

વધુ વાંચો

મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)

Soni Jalz Utsav Bhatt
Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
Jaipur

#GA4
#Week20
#kofta

#GA4
#Week20
#kofta

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  • 3ડુંગળી
  • ૩ટામેટાં
  • 2લીલા મરચા
  • 10-15લસણની કળી
  • 1/2 ઈંચ આદુ
  • દસથી બાર કાજુ
  • 1લાલ મરચું આખું
  • 1તમાલપત્ર
  • 5 -7 ઇલાયચી
  • 1તજનો ટુકડો
  • પાંચથી છ મરી
  • 2-3લવિંગ
  • કસૂરી મેથી
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીધાણાજીરૂ
  • 1/2 ચમચી હળદર
  • 2 ચમચીજીરૂં પાઉડર
  • 1 ચમચીજીરૂ
  • મીઠું સ્વાદ મુજબ
  • 3 થી 4 ચમચી તેલ
  • ૧ કપપાણી
  • 200 ગ્રામપનીર
  • ૪-૫ બાફેલા બટાકા
  • 1 ચમચીસબ્જી મસાલા
  • 1/2 કપ મલાઈ
  • અને તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે ટામેટાં ડુંગળી મરચાં આદું લસણ બારીક કાપી લો

    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં ત્રણથી ચાર ચમચી તેલ નાખી તેમાં જીરું નાખો પછી તેમાં ડુંગળી મરચું લસણ આદુ નાખી અને સાંતળો

    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં લાલ મરચું પાઉડર ધાણાજીરૂ હળદર જીરુ પાઉડર અને બધા ખડા મસાલા મીઠું ટામેટાં કાજુ ૧ કપ પાણી અને કસુરી મેથી નાખી ટામેટાં ડુંગળી થોડા પોચા થાય ત્યાં સુધી પકાવો

    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક બાઉલમાં બાફેલા બટેટાને મેશ કરી લેશો

    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેમજ પનીર પણ મેશ કરીને નકશો હવે તેમાં બારીક સમારેલા મરચા આદુ મીઠું નાખી મિક્સ કરી તમે તમે એને જે આકારમાં વાળવા હોય તે આકારમાં વાળી લેવા

    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે આપણે ગ્રેવી માટે ગેસ બંધ કરી તેમાંથી તમાલ પત્ર નીકાળી બાકી નું મિશ્રણ ઠંડુ થાય પછી તેને મિક્ચર એકદમ બારીક પીસી લઈશું અને તેને ગાણી લઈ એક બાઉલમાં રાખવું

    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે બીજી કડાઈમાં તેલ ગરમ થાય એટલે કોફતા તેમાં ગોલ્ડન બ્રાઉન કલર ના થાય થાય ત્યાં સુધી તળવા

    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ફરી તેજ કડાઈમાં એક ચમચી જેટલું તેલ નાખી ગાળેલી નું મિશ્રણ તેમાં નાખી એક કપ જેટલું પાણી નાખી તેમાં ફરીથી સ્વાદ મુજબ મીઠું નાખી સબ્જી મસાલા નાખી મિક્સ કરો

    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે જ્યારે તેમાંથી તેલ છૂટું પડવા માંડે ત્યારે તેમાં મલાઈને એકદમ હલાવીને તેમાં નાખો

    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    કોફતા આપણે જ્યારે જમવા બેસીએ ત્યારે સર્વિંગ પ્લેટમાં કોફતા નાખી તેના ઉપર ગરમ ગ્રેવી નાખી તેના ઉપર મલાઈ થી સજાવી સર્વ કરશું

    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    કોફતા ને આપણે ગ્રેવીમાં નહી નાખી એ નહીતો તે એકદમ તૂટી જશે

    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    તો તૈયાર છે આપણા મલાઈ કોફતા

    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Soni Jalz Utsav Bhatt
Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
પર May 22, 2021 04:39
Jaipur

ટિપ્પણીઓ (4)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
May 22, 2021 07:30
Beautiful presentation
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મલાઈ કોફ્તા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)
  2. કીવી મોહીતો (Kiwi Mojito Recipe In Gujarati)
  3. કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
  4. ઇન્સ્ટન્ટ ટોસ્ટ પેસ્ટ્રી (Instant Toast Pastry Recipe In Gujarati)
  5. નટેલા પીનટ બટર વોલનટ કૂકીસ (Nutella Peanut Butter Walnut Cookies)
  1. મલાઈ પરવળ (Malai Parval Recipe In Gujarati)
  2. ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
  3. પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
  4. ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14873449
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close