પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પરવળ ને પતલા લાંબા કટ કરી લો અને પાણીથી બેવાર ધોઈ લો
- 2
ત્યારબાદ કુકરમાં તેલ ગરમ કરવા મુકો
- 3
તેલ ગરમ થાય પછી તેમાં હિંગ જીરૂ અને હળદર ઉમેરો
- 4
ત્યારબાદ તેમાં પરવળ ઉમેરો અને જરૂર મુજબ બધા મસાલા કરો અને બરાબર મિક્સ કરી દો
- 5
અને જરૂર મુજબ થોડું પાણી ઉમેરો અને કુકરમાં ચારથી પાંચ સીટી વગાડી લો
- 6
હવે આપણું ટેસ્ટી ગરમાગરમ પરવળનું શાક તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો આ શાક રોટલી પરોઠા ભાખરી સાથે બહુ મસ્ત લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પરવળ નું ભરેલું શાક (Parval Bharelu Shak Recipe In Gujarati)
#EBWeek2 પરવળ ઘણાં જ પૌષ્ટિક છે...તેમાં એન્ટિઓક્સિડન્ટ ઉંચા પ્રમાણમાં હોય છે...વિટામિન A અને C ભરપૂર હોવાથી એજિંગ પ્રોસેસ ને સ્લો કરે છે...હિમોગ્લોબીન થી ભરપૂર છે... Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
પરવળ બટાકા નું શાક (Parval Potato Shak Recipe in Gujarati)
#EB#week2 પરવળ માં સારા પ્રમાણ માં વિટામીન હોય છે અને કેરી નાં રસ સાથે પરફેકટ કોમ્બિનેશન છે અમારા ફેમિલી માં બધાં નું ફવરિટ છે 👌🏻😋👍 Suchita Kamdar -
-
-
પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
#EB પરવળ નું સુકુ શાક.. ખૂબ જ ફાયદાકારક છે ખાસ ડાયા બિટીશ ના પેશન્ટ માટે. Krishna Kholiya -
પરવળ બટાકા નું શાક (Parval Bataka Shak Recipe In Gujarati)
#EBપરવળ બટાકા નું શાકખૂબ જ ટેસ્ટી લાગે છે. Priti Shah -
-
-
-
-
પરવળ બટાકા નું શાક (Parval Bataka Shak Recipe In Gujarati)
#EB#Week2#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
-
-
-
-
પરવળ નું શાક(Parval Shak Recipe In Gujarati)
#GA4 #Week26પરવળ ન્યુટ્રીશન વાળું શાક છે તેની ઘી ખાવા બરાબર સરખામણી થાય છે Saurabh Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15041611
ટિપ્પણીઓ (4)