પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં ના લોટ માં મોણ નાખી લોટ બાંધી લેચી બનાવી એ તેમ બે પડ વાળી રોટલી બનાવો
- 2
પાછી તેને લોઢી ઉપર સેકી અને બે પડ છુટા પાડી લ્યો...
- 3
હવે અંદર ભરવા સારુ બટાકા બાફી લ્યો. ત્યારબાદ તેમાં બધો મસાલો ઉમેરી. માવો બનાવો.
- 4
ત્યાર બાદ ઘઉં ના લોટ માં પાણી ઉનેરી પાતળું લઈ જેવું બનાવો બનવેલી લેચી માંથી પટ્ટી કાપો તેને સમોસા નો આકાર આપો લઈ થી ચોંટાડો અને સમોસા વાળી અને તળી લ્યો.
- 5
સમોસા તૈયાર છે તેને ચટણી સાથે પીરસો...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14876122


















ટિપ્પણીઓ