કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેવ પૂરી (Sev Poori Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેવ પૂરી (Sev Poori Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સેવ પૂરી (Sev Poori Recipe In Gujarati)

Payal Jethava
Payal Jethava @payaljethava

સેવ પૂરી (Sev Poori Recipe In Gujarati)

Payal Jethava
Payal Jethava @payaljethava
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

અડધી કલાક
2 લોકો
  • 20-25મેંદા ની નાની પૂરી
  • 3બાફેલા બટેકા
  • ધણાભાજી
  • 5મરચા
  • જરૂર મુજબ આદુ
  • 4-5લસણની કળી
  • 3ડુંગળી
  • 3ટામેટાં
  • જરૂર મુજબ આંબલી
  • જરૂર મુજબ ખજૂર
  • 1કાચી કેરી
  • 100 ગ્રામજીણી સેવ
  • 1લીંબુ
  • ખાંડ સ્વાદ પ્રમાણે
  • મીઠું સ્વાદ પ્રમાણે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    સૌ પ્રથમ, બટેકા ને બાફી લ્યો અને તેનું મિશ્રણ બનાવી લો.. અને એક વાસણમાં આંબલી અને ખજૂર ને 2 કલાક પલાળી દ્યો.. ત્યાર બાદ ધણાભાજી, મરચા અને આદુ વાટી લો, એમાં લીંબુ, ખાંડ અને મીઠું સ્વાદ પ્રમાણે નાખી ચટણી બનાવી લ્યો. ત્યાર બાદ લસણ ને વાટી તેમાં લાલ મરચું ઉમેરો અને થોડું પાણી ઉમેરી ને એને વાટીને ચટણી બનાવો..

  2. 2

    ત્યારબાદ આંબલી અને ખજૂર ને એકદમ હાથથી ચોળીને ઘટ્ટ ચટણી તૈયાર કરી તેમાં મીઠું નાખો.. હવે ડુંગળી ટામેટાં ધણાભાજી અને કાચી કેરી ને ઝીણું ઝીણું સમારી ને રાખી દો.

    સેવ પૂરી (Sev Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ મેંદા ની નાની પૂરી ઉપર પેહલા બાફેલા બટેકા, ત્યારબાદ ડુંગળી, ટામેટાં, ધણાભાજી, કાચી કેરી નાખી.. લીલી અને લાલ લસણ ની ચટણી નાખો, પછી ખજૂર આંબલી ની ચટણી નાખો, ઉપર થોડી સેવ નાખો.. સ્વાદ મુજબ ઉપર લીંબુનો રસ નાખો.. સેવપુરી તૈયાર

    સેવ પૂરી (Sev Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સેવ પૂરી (Sev Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સેવ પૂરી (Sev Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Jethava
Payal Jethava @payaljethava
પર April 17, 2021 09:00

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેવ પૂરી

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. મહોબ્બત કા શરબત (Mohabbat ka Sharbat Recipe In Gujarati)
  2. કેસર ડ્રાય ફ્રુટ્સ લસ્સી (Kesar Dry Fruits Lassi Recipe In Gujarati)
  3. પનીર વેજ ફ્રેન્કી (Paneer Veg. Frankie Recipe In Gujarati)
  4. પીઝા પટ્ટી સમોસા (Pizza Patti Samosa Recipe In Gujarati)
  5. પીઝા (Pizza Recipe In Gujarati)
  1. ચણા મસાલા (Chana Masala Recipe In Gujarati)
  2. ઉપમા (Upma Recipe In Gujarati)
  3. કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
  4. પીઝા (Pizza Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14879775
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close